________________
[ ૧૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત આ વચનને છેટું પાડવા ગળે ઉત્તમ ભોજન મેળવવા માટે શ્રીમંતેના મહેલાઓમાં સવારથી સાંજ સુધી ભટક્યો પણ કંઈ મળ્યું નહિ. સાંજના સમયે કઈ સેવકે તેને બેલાવીને ખાટા કેદરાને કૂર આવ્યા અને દક્ષિણમાં એક ખોટે રૂપીયે આપે. સુધાતુર શાળા એવું હલકું ભેજન પણ ખાઈ ગયે. આ બનાવથી તેણે “ભાવીમાં જે થવાનું હોય તે જ થાય છે” એ નિયતિવાદ ગૃહ કર્યો.
બીજુ ચાતુર્માસ નાલંદા પાળામાં પસાર કરી પાર કર્યા સિવાય ત્યાંથી વિહાર કરી પ્રભુ કલાક સંનિવેશમાં પધાર્યા.
ત્યાં આદરપૂર્વક ઘણું બ્રાહ્મણેને જમાડતા બહુલ નામના બ્રાહ્મણે ભક્તિપૂર્વક ધીસાકર સહિત ખીરના ભજનથી કરપાત્રી પ્રભુને પ્રતિલાલ્યા. અને દેવાએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યા. સર્વત્ર પ્રભુના ગુણ ગવાવા લાગ્યા.
સંધ્યા સમયે ગોશાળે શરમાતા શરમાતો પિતાના સ્થાને પાછા ફર્યો પણ પ્રભુને ત્યાં ન જોતાં દીન બની વિચારવા લાગેઃ “એ ચમત્કારી મુનિ તે ચાલ્યા ગયા લાગે છે. હવે હું એકલે શી રીતે રહીશ? હું વસ્ત્ર સહિત હેવાથી મુનિએ મને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહિ.” એમ વિચારી મસ્તકે મુંડ અને નિર્વસ્ત્ર થઈ પ્રભુને શેાધતે કેટલાક ગામે પહોંચે. ત્યાં લોકોના મુખેથી પ્રભુના પારણાની ચમત્કારી હકીકત સાંભળી પ્રભુ અહીં જ છે એમ નિર્ણય કરી ગામમાં નિપુણ દૃષ્ટિએ શોધ કરતાં એક સ્થાને કાયોત્સર્ગથ્થાને ઊભા રહેલા પ્રભુને જોયા, ગશાળે તેમના ચરણમાં નમી પડતાં બોલ્યાઃ “પ્રભુ! હવે હું વસ્ત્રાદિના સંગથી નિઃસંગ થ છું, માટે મને આપની દીક્ષા આપી આપના શિષ્ય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org