________________
અને ભાગ્યરેખા ખીલી ઉઠી
[ ૧૫] જીવનનું બીજું વરસ વિતવા લાગ્યું. ત્યાંથી કાત્સર્ગ પારીને પ્રભુ ચરણન્યાસથી પૃથ્વીતલને પાવન કરતાં વિચરવા લાગ્યા. દીક્ષા જીવનમાં બીજા વર્ષમાં પ્રભુ અનેકેના ઉપકારી બન્યા.
શ્રી તીર્થકરદે મહા પુણ્યપ્રભાવી હોય છે. એ ધારે તેમ કરી શકવા સમર્થ હોય છે. પણ દીક્ષાદિવસથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીના એ સાધનાકાળમાં કદિ પણ અનુકૂળતા શોધવાનો પ્રયત્ન નથી કરતાં.
તેમ પ્રભુ મહાવીર પણ કષ્ટભર્યા માગે ગમન કરતાં કદિ અનુકૂળતાથી જેમ અંજાયા નથી, તેમ પ્રતિકૂળતાને કર્મક્ષયનું નિમિત્ત સમજી સમભાવે સહન કરવા તત્પર રહે છે. ” આવા પ્રભુ મહાવીરનું સ્વરૂપ અંતરનયને નિહાળીશું તે આપણી પણ ભાગ્યરેખા સ્પષ્ટપણે ખીલી ઊઠશે!
૬ છે
.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પ્રમાદને ચારે બાજુથી ભય છે, પણ અપ્રમાદીને ક્યાંથી ય ભય હેતું નથી. જે એકને જીતે છે તે સર્વને જીતે છે................
જે એક મેહનો નાશ કરે છે તે બધા કર્મોનો નાશ કરે છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org