________________
અને ભાગ્યરેખા ખીલી ઊઠી....!
[ ૧૮ ] લાવી મૂકી ! પાણીના પૂરમાં પછડાતી નાવને કુવાતંભ તૂટી પડતાં બધા મુસાફરે ભયથી વિહળ બની ગયા અને તિપિતાના ઈષ્ટદેવને યાદ કરવા લાગ્યા.
તે સમયે કંબલ અને શંબલ નામના બે દેને ઉપગ જતાં એ બને દેએ પ્રભુ ઉપર પરમ ભક્તિથી પ્રભુ સહિત બધા મુસાફરોને બચાવી નાવને સુરક્ષિતપણે કિનારે લઇ આવ્યા. સુદંષ્ટદેવ હારીને ત્યાંથી ભાગી ગયે. પ્રભુના પસાથે નવજીવન પામેલા મુસાફરોએ પ્રભુને ખૂબ જ ભાવથી નમસ્કાર કર્યા, અને પ્રભુની સ્તુતિ કરતાં બોલ્યાઃ “હે દેવાર્ય ! આપના પ્રભાવથી અમે આજે મરણમાંથી બચી ગયા, આપના દર્શનથી અમારી ભાગ્યરેખા ખીલી ઊઠી” કંબલ અને શંબલ દેવે પ્રભુના દેહ પર પંચરંગી પુષ્પ અને સુગંધી જલ વરસાવી પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુ પણ નાવમાંથી ઉતરી ઈરિયા પથિકી ક્રિયા કરી ત્યાંથી ગંગા નદીના કિનારે અન્ય દિશામાં આગળ ચાલ્યા. ગંગા નદીના કિનારા પર રહેલી અત્યંત મુલાયમ અને કંઈક આ રેતીમાં ચરણન્યાસ કરતાં પ્રભુના પગના તળીયાની સુંદર રેખાઓ અને ચક્રાદિ લક્ષણે સ્પષ્ટપણે અંકિત થયેલા જોઈ ત્યાં રહેલા પુષ્પક નામના સામુદ્રિકને થયું કે અહીંથી કઈ ચક્રવતી જેવા મહારાજા એકાકીપણે ચાલ્યા જાય છે. એમના ચરણની પડેલી રેખાઓથી જણાય છે કે એ વ્યકિત કેઈ સમ્રાટ ચક્રવતિ રાજાધિરાજ હેવા જોઈએ અથવા હવે પછી થનાર હોવા જોઈએ. આ મહાપુરુષ પાસે હું જઉં અને તેમની સેવા કરી મારા દારિદ્રયને દૂર કરૂં. મારા ભાગ્યમે મને આવા પુણ્ય પુરુષની સેવા કરવાનો સમય મળ્યો છે. એમ વિચારતા પુષ્પક પ્રભુના પગલે પગલે
માંથી ગોળ બનાવમાંથી ઉતરી પશુને કાર પર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org