________________
અને ભાગ્યરેખા ખીલી ઊઠી....!
[ ૧૭: ]
પશ્ચાતાપના અગ્નિમાં પુરાણા પાપ સમૂહને ખાળવા લાગ્યા. પ્રભુ પણ અનુક પાભાવથી ત્યાં જ કાયાત્સગ ધ્યાનમાં એકચિત્ત અન્યા.
વૃક્ષના અંતરે સંતાઈને ઊભા રહેલા ગેાવાળાએ આ અનુપમ દૃષ્ય જોયું અને આશ્ચય પામતાં નજીક આવી સપને લાકડી વગેરેથી ઢઢાળવા લાગ્યા છતાં શાંતરસના અમીપાનમાં મસ્ત બનેલા સર્પ જરાય છંછેડાય નહિ, 66 આ સતના પૂનિત પ્રભાવથી દૃષ્ટિવિષ સ` પણ નિવિષે ખની ગયા, ખરેખર આ સંત કેાઇ ચમત્કારી લાગે છે” એમ વિચારતાં ગાત્રાળપુત્રા પ્રભુના ચરણમાં નમસ્કાર કરી તેમના શુભાશિષ માગવા લાગ્યા. આ વાત સર્વત્ર ફેલાઇ જતાં હુજારા લોકો ટોળેટોળા મળી પ્રભુના દર્શને આવવા લાગ્યા.
શ્વેતાંખીના એ ટૂંકા મા સદા માટે ખુલ્લા થઇ ગયા હાવાથી દહીં, દૂધ, ઘી વેચવા જતી આવતી ભરવાડણા ગેારસથી એ ચંડકૌશિક સર્પની પૂજા કરવા લાગી. એની ગધથી આકર્ષાયેલી વન્ય કીડીઓના નાગરા ઉભરાયા. એ કીડીઓના સમૂહ ગારસની મીઠાશ લેવા સપના શરીર પર ચાટી ગયા. અને ચટકા ભરી ભરી એ સપનું શરીર ચાળણીની માફક વીંધી નાખ્યુ. અસહ્ય વેદના થતી હોવા છતાં મારા ભારે શરીર નીચે આ કીડીએ દખાઈ ન જાય એનુ' લક્ષ્ય રાખી એક માત્ર ઉપશમભાવમાં રમતા એ ચડકૌશિક પંદર દિવસના ચાવીહારા ઉપવાસના અણુસણુ વ્રત સાથે પેાતાનુ જીવન પૂર્ણ કરી મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં દિવ્યાંગી દેવ બનીને દૈવી સુખને ભેાક્તા બન્યા. પ્રભુના દર્શનથી અને અમીસીંચનથી ભયંકર સર્પ જેવા સર્પની પણ ભાગ્યરેખા ખીલી ઊઠી....!
""
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org