________________
[ ૧૭ ]
શ્રી મહાવીર જીવનત ભૂમિમાં પડવું કે અશુદ્ધ ભૂમિમાં એ જોવા માટે પાછું ફરીને જોયું તે તેર મહીનાથી વસ્ત્ર લેવા માટે પાછળ ફરતાં પેલા એમ બ્રાહ્મણને એ વસ્ત્રખંડ લેતા જે. આ જઈ પ્રભુ વિહારભૂમિમાં ચાલતાં થયા. તેર મહિને કીંમતિ વસ્ત્રખંડ મળતાં સેમ બ્રાહ્મણ ભારે હર્ષિત હૈયે પાછા ફરી એ વસ્ત્ર પેલા વણકરને આપ્યું. વણકરે પણ બિલકુલ સાંધે ન જણાય તેવી કુશળતાથી સાંધી આપ્યું. પછી અમૂલ્ય એ દેવદુષ્ય વસ્ત્રને વેચતાં એક લાખ સોનામહોરે પ્રાપ્ત થઈ, બને જણું અડધો અડધ ભાગે સેનામહે. વેચી સુખી થયા. પ્રભુને પ્રતાપે બન્નેની ભાગ્યરેખા ખીલી ઊઠી.
પ્રભુ તે અખલિત ગતિએ વિહાર કરતાં તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળ પુત્રોએ કહ્યું કે “હે દેવાય! વેતાંબી નગરી જવા એક ટુંકો અને બીજો લાંબો એમ બે માર્ગ છે. પણ ટુંકે માર્ગ પાંશો હોવા છતાં ત્યાં કનકખલ તાપસના આશ્રમમાં એક દ્રષ્ટિવિષ સર્ષ પેદા થયે છે, માટે એ સરલ માર્ગ છડી આપ લાંબા માગે
તાંબી પધારે.” પણ સામે આવતાં કન્ટેને વધાવી લેવામાં માનતાં પ્રભુ એ જ ટુંકા માર્ગે ચાલ્યા. ગોવાળીઆએ તે સામે ચાલીને મૃત્યુના મુખમાં જતાં પ્રભુને અટકાવવા “ના.. જશે.ના જશે.....એવી બૂમ પાડતા જ રહ્યા ! છતાં પ્રભુ અટક્યા નહિ તેથી આશ્ચર્ય પામતાં ગોવાળે પણ પ્રભુની પાછળ ધીરે ધીરે ચાલવા લાગ્યા.
જીર્ણ વનમાં પ્રવેશ કરતાં ચારે બાજુ સાવ શૂન્યતા પથરાયેલી હતી. પગરવ ન હોવાના કારણે રેતી જેમની તેમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org