________________
૧૮. અને ભાગ્યરેખા ખીલી ઊઠી....
પ્રભુ મહાવીર વિચરતાં વિચરતાં ફરી પાછા મેરાક સન્નિવેશમાં પધાર્યા. ગામ બહાર ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. એ સમયે એ ગામમાં અચ્છેદક નામનો કોઈ પાખંડી મંત્રતંત્ર વગેરેના પાખંડ ચલાવી લેકમાં માન પ્રતિષ્ઠા જમાવી રહેલે હતે. સિદ્ધાર્થ દેવે લેક સમક્ષ તેની પિકળતા ખુલ્લી પાડી દીધી, તેથી લેકમાં પ્રભુને મહિમા ફેલા. લેકો પાખંડીને છેડીને પ્રભુને પૂજવા લાગ્યા. આથી અચ્છેદકે એકાંતમાં પ્રભુને વિનંતી કરતાં કહ્યું “પ્રભુ ! આપ તે જ્યાં જશે ત્યાં પૂજાશે પણ મારી તે અહીં જ આજીવિકા છે. માટે આપ બીજે પધારે તો સારું !” આ સાંભળી પિતાના અભિગ્રહને યાદ કરી અપ્રીતિવાળા સ્થાનને છોડી પ્રભુ આગળ ચાલ્યા.
માર્ગમાં ચાલતાં દક્ષિણ વાચલ અને ઉત્તર વાચાલ નામના બે સંનિવેશ આવ્યા. વચ્ચે સુવેણુ વાલુકા અને રૌખ્ય વાલુકા નામની બે નદીઓ હતી. દક્ષિણ વાચાલથી ઉત્તર વાચાલ તરફ જતાં સુવર્ણ વાલુકા નદીના કિનારે પ્રભુના ખભા પર રહેલું અડધું દેવદુખ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈને નીચે પડી ગયું. થોડું ચાલ્યા પછી પ્રભુએ વસ્ત્ર શુદ્ધ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org