________________
[ ૧૭૪]
શ્રી મહાવીર જીવનજ્યોત આશિષ આપ્યા. યક્ષ પ્રભુને નમસ્કાર કરતે પાછો ફર્યો.
કરૂણામૂર્તિ એવા પ્રભુએ ભયંકર પાપી શૂલપાણિ યક્ષને પુણ્યશાળી બનાવ્યા. ઉપકારીના ઉપકારને યાદ કરનાર ઘણું હોય પણ અપકારી પર ઉપકાર કરનારા તે મહાવીર જેવા વિરલા જ હોય ! સંયમી જીવનના પ્રથમ વરસને મહાવીરને આ મૂક ઉપદેશ છે કે સૌને નેહ સરોવરમાં સ્નાન કરાવે !
-
દાઇ
જે આ ધ્યાન કરે તે હેવાન, જે રૌદ્રધ્યાન કરે તે શેતાન, જે ધર્મધ્યાન કરે તે ઈન્સાન, અને જે શુકલધ્યાન ધરે તે ઇશ્વર,
S
TIME
, NarN:: SRISINESS હNAL
સુમાગે ચાલનાર આત્મા પિતાને મિત્ર છે,
કુમાર્ગે ચાલનાર આત્મા પિતાને શત્રુ છે. શિઝઝઝઝઝઝઝ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org