________________ પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....! [ 165] નમસ્કાર કરી કહ્યું: “પ્રભુ ! આ રીતે આપને સાડા બાર વર્ષ સુધી અનેક કટો સહેવા પડશે. જે આપ મને આજ્ઞા ફરમાવે તો કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી હું આપની સાન્નિધ્યમાં રહી આપની ભક્તિને લાભ ઉઠાવું.” પ્રભુએ કાર્યોત્સર્ગ પારી ઈન્દ્રને કહ્યું “હે ઈદ્ર! આવું કદાપિ બન્યું નથી અને બનશે પણ નહિ, કે શ્રી તીર્થકરોએ અન્યની સહાયથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોય ! દરેક તીર્થકરે પોતાના પ્રબળ પુરુષાર્થથી જ કમને સંપૂર્ણ ક્ષય કરી આત્મલક્ષ્મીને સાક્ષાત્કાર કરે છે અને મુક્તિ રૂપ સ્વરાજ્યને સ્વાધિન કરે છે.” સત્ત્વશીલ પ્રભુને સત્વભર્યો ઉત્તર સાંભળી ઈન્દ્ર ચકિત બનીઃ “અહા! ધન્ય છે આપને ધન્ય છે આપની પૈર્યતાને..!” એમ બેલતાં પ્રભુચરણમાં ઝુકી ઝુકીને ભાવવિભેર હૈયે ફરી ફરી નમસ્કાર કર્યા પછી પ્રભુ પ્રત્યેની ગાઢ ભક્તિના કારણે પ્રભુની માસીના પુત્ર અજ્ઞાનતપથી વ્યંતર નિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ દેવને પ્રભુ પર આવતાં મરણત કન્ટેને નિવારવા પ્રભુની સેવામાં રહેવા આજ્ઞા ફરમાવી. સિદ્ધાર્થ વ્યંતર પણ હર્ષપૂર્વક ઈન્દ્રની આજ્ઞા માથે ચડાવી પ્રભુને ચરણ કિકર બનીને રહ્યો. એક પરમ સુખી રાજકુમાર તરીકે સંસારમાં ત્રીશ વરસ સુખી જીવનમાં પસાર કર્યા હોવા છતાં એ વર્ધમાનકુમાર પ્રાપ્ત સુખને છેડી અપ્રાપ્ત સુખને મેળવવા નિરાગી બનીને ચાલી નીકળ્યા હતા. અત્યાર સુધી તેમને કદી કટુ વચને કર્ણાચર થયા ન હતા, પણ હજારે ખમ્મા ખમ્માના શબ્દ જ તેમના કણું અતિથિ બનતા હતા. એ વર્ધમાન આજે જંગલમાં હિંસક પ્રાણીઓના ભયંકર માસીના લાનિમાં ઉ વને પ્રભુ પર આ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org