________________ [ 164 ] શ્રી મહાવીર જીવનજ્યોત અને પોતાનું કામ પતાવી થેડી વારમાં પાછો ફર્યો ત્યાં તે બળદ પિતાના સ્વભાવ મુજબ ચરતાં ચરતાં જંગલમાં દૂર ચાલ્યા ગયા હતા. બળદો ત્યાં ન દેખાવાથી ગોવાળે પ્રભુને પૂછ્યું; “મારા બળદ ક્યાં છે?” પણ મૌન હોવાથી પ્રભુએ જવાબ ન આપે. તેથી વાળ બળદોને શોધવા માટે જંગલ તરફ ચાલ્યો. આખી રાત લગભગ જંગલમાં ભટક્યો પણું ક્યાંય બળદ ન મળ્યા. થોડી રાત બાકી હતી ત્યારે ફરીફરીને કંટાળેલે ગેવાળ પાછો પ્રભુના સ્થાને આવ્યું તે ઉદરપૂતિ કરી પાછા ફરેલા વાગોળતાં વાગેળતાં પ્રભુ પાસે બળદને શાંત બેઠેલા જોયા. આથી તેને પ્રભુ પર એકદમ ગુસ્સો આવ્યો, “અરે.... તને બળદોની ખબર હોવા છતાં મને આખી રાત ભીમા ! તેના ફળ હું હમણાં જ તને ચખાડું !" એમ બેલતાં અજ્ઞાન ગેવાળીયે બળદની રાશ લઈને પ્રભુને મારવા દેડ્યો! બરાબર તે જ સમયે સૌધર્મેન્દ્ર પ્રભુ શું કરે છે તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં ધ્યાનસ્થ દશામાં રહેલા પ્રભુને અને તેમને મારવા દેડેલા ભરવાડને જે. તરત જ શકેન્દ્ર પિતાની દૈવી શક્તિથી વાળીયાને ત્યાં થંભાવી દીધો, અને પ્રભુ પરનું આક્રમણ દૂર કરવા જલદી ત્યાં આવીને બોલ્યા: “અરે મૂ! તું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાનકુમારને ઓળખતે નથી? આ મહાપુરુષની આશાતન કરીશ તે તને ભયંકર દુઃખ સહેવા પડશે. માટે તેમની માફી માગી ચાલ્યા જા....!” પેલે ગેવાળ પણ ભયથી પ્રભુને ખમાવી નમસ્કાર કરી પિતાના બળદને લઈને ત્યાંથી ચાલતા થયે. . દ્રિ પ્રભુને ભાવપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપી ચરણમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org