________________ [ 160 ] શ્રી મહાવીર જીવનત કપાતી હોવા છતાં તું તારા માગે સુખે સુખે...સંચરજે. આવતાં કોને સમભાવે સહન કરજે..! અને કર્મક્ષયના હેતુથી તપસ્યા કરવા માટે સુસ્થિર બની વિચરજે...! કેવળજ્ઞાન મેળવી તું અમારે માર્ગદર્શક બનવા... અમને મુક્તિને રાહ ચીંધવા વહેલે વહેલો આવજે..!” મામાની હિત-શિક્ષા નતમસ્તકે સ્વીકારી વર્ધમાન લેકોત્તર સ્વરાજ્ય હસ્તગત કરવા હર્ષભર્યા દિલે ચાલી નીકળ્યા ! આજે એવીહારી છને બીજે ઉપવાસ હતું, છતાં તેમના સુકોમળ વદન પર જરાય ગ્લાની ન હતી પણ ઉત્સાહ નીતરતે હતે.ઉલ્લાસ વરતાતે હતે...એવા પ્રસન્નમુખી પ્રભુ ચારિત્રરૂપી રથ પર આરૂઢ થઈ ત્યાગપંથે કદમ ભરતાં લેકનજરથી અદશ્ય થઈ ગયા ! નરપાશબદ્ધ મત્ત હાથીને વનમાં બંધનથી . છૂટવું મુશ્કેલ નથી, પરંતુ સ્નેહતંતુથી બંધાયેલા જે મનુષ્યને સ્નેહતંતુપાશથી મુક્ત થવું અતિ છે આ દુષ્કર છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org