________________ ત્યાગપંથે કદમ [ 153 ] કેટલીક નવોઢા નારીઓ ધવલમંગલ ગીતે ગાઈ રહી હતી. કેટલાક સાધનસંપન્ન નરનારીઓ માર્ગમાં સાચા મેતીએના સ્વસ્તિક પુરી વર્ધમાનકુમારને વધાવી રહ્યા હતા. કેટલીક નારીઓ અક્ષતેના નંદાવર્ત સ્વસ્તિક પુરી વધુ માનને વધાવતી હતી. કેટલાક લેકે અષ્ટમંગલ આળેખી પ્રભુ તરફ પિતાની ભક્તિ પ્રદર્શિત કરી રહ્યા હતા. કેટલાક પ્રૌઢ નરનારીઓ ભાવાવેશમાં આવીને વર્ધમાનના લુંછણું લેતા હતા....ઓવારણા લેતા હતા. કેટલાક વૃદ્ધ કૌટુંબિક નરનારીઓ વધમાનકુમારને શુભાશિષ પાઠવી રહ્યા હતા. હે પુત્ર! અનાદિકાળથી આત્મા પર લાગેલા કર્મોને ક્ષીણ કરવા માટે બાહ્યાભ્યતર તપસ્યા કરી તું કર્મ જીત બનજે...! જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનથી તું મેહછત બનજે...! બાવીશ પરિષહ સહન કરીને તે મને જીત બનજે....! વિકારેને જીતીને તું ઈન્દ્રિયજીત બનજે...! મંગલમૂતિ વર્ધમાનકુમાર પણ સૌના મંગલ અભિવાદન ઝીલતાં પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક જમણો હાથ ઉચ કરી સૌને પ્રતિ આશિર્વાદપૂર્વક આશ્વાસન આપતા હતા ! - “કેટલીક રૂપવતી અને યૌવનવંતી નારીએ વધુ. માનની દીક્ષા લેવા માટે તૈયાર થઈ રહી હતી, તેવામાં તે શેભાયાત્રા સરતી સરતી ક્ષત્રિયકુંડનગરના રાજમાર્ગ પર આવી પહોંચતાં આદરેલા કામ અધુરા મૂકી ઘણું સ્ત્રીઓ બેબાકળી બની એવા ને એવા વેશે વર્ધમાનના અંતિમ દર્શન કરવા બહાર દોડી આવી! ઉતાવળમાં ભાનભૂલી બનેલી કોઈ મુગ્ધા પિતાના રડતાં બાળકને છેડી હાથમાં બિલાડી બચું લઈને નીકળી પડી! કઈ મુગ્ધા વસ્ત્રોથી દેહને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org