________________ [ 148 ] શ્રી મહાવીર જીવનજ્યોત પ્રત્યે અથાગ પ્રીતિ હેવાના કારણે બધા તેમની સાથે ચાલી નીકળવા તૈયાર થયા. પણ વર્ધમાનકુમારે સૌને શાંતિપૂર્વક સમજાવીને સમયની રાહ જોવા જણાવ્યું. પિતે એકાકીપણે અડવાણે પગલે નિરાભરણુ કાયાથી આત્માને નિરાવરણ કરવા માટે જગતની મુસાફરીએ ચાલી નીકળવાનો નિશ્ચય કર્યો. વંદન છે એ સંસારી છતાં ત્યાગી શ્રી મહાવીરને ! ఆయన అంగం જેમ બીજી ધાતુની પ્રધાનતા યુકત સુવર્ણ કે કિયા વગર કંચનભાવ પામતું નથી, તેમ સર્વ જ જિને પદેશ વગર પ્રતિબંધ પામતા નથી. છે અનેક કોડે વર્ષોથી એકઠાં કરેલાં પાપકર્મો શું સૂર્યથી જેમ હમ ઓગળી જાય, તેમ પ્રાયશ્ચિત્તરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org