________________ સંસારી છતાં ત્યાગી [ 147 ] માનકુમારે તે ઉદારતાની હદ વટાવી ! તીર્થકરના હાથે ભવ્ય આત્મા હોય તે જ દાન લઈ શકે. એમ હોવાથી દાન શુદ્ધ, દાતા શુદ્ધ અને પાત્ર શુદ્ધ. એ ત્રણ શુદ્ધિનું ત્રિવેણી સંગમ રચાતાં ક્ષત્રિયકુંડનગર આનંદધામ બની દીપી ઊઠયું. પ્રભુના હાથે મનુષ્ય તે દાન લેતાં, પણ તેમના હાથે દાન લેવા માટે ઈદ્રો અને દેવે પણ હાથ લંબાવતા! એ દાનને અદ્ભુત મહિમા હતે. દેવતાઓ કે ઈન્દ્રોના હાથમાં એ દાન જાય તો પરસ્પરને મત્સરભાવ મટી જાય.” “ચકવતીઓ કે અન્ય રાજાઓ એ દાનની વસ્તુઓ પિતાના ભંડામાં રાખે તે બાર વરસ સુધી ભંડાર અખંડ રહે. શેઠ, સેનાપતિ વગેરેના હાથમાં જાય તો બાર વરસ સુધી તેમના યશ અને કીતિ વધતા રહે. રેગીઓના હાથમાં જાય તે તેમના રંગ નાશ પામે અને બાર વરસ સુધી બીજા રોગ થાય નહિ! વર્તમાન સમયમાં પણ જૈન શાસનમાં ભાગવતી દીક્ષા જેવા શુભ પ્રસંગે અપાતું વાર્ષિક દાન અનોખી ભાત પાડી જાય છે. ત્રીશ વર્ષ જેવી ભયુવાન વયે સુખની સેજે પિઢવાના સમયે વર્ધમાનકુમાર નાશવંત માયા છોડી ત્યાગી બનવા થનગની રહ્યા. સંસારી છતાં ત્યાગી જેવું જીવન જીવીને લેકોને બતાવી આપ્યું કે “ત્યાગમય જીવન એ જ જીવન છે. મોટા ભાઈએ સૂચવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ હવે એ વર્ધમાન કેઈથી ક્યા રેકાય એમ નથી જ એવી સૌને પ્રતીતિ થઈ. નંદીવર્ધનરાજાના હાથ–પગ ને હૈયા સમાન વર્ધમાન જરૂર ચાલ્યા જશે, એવું વિચારતાં જ નંદીવર્ધન રાજાના હાથ–પગ ને હૈયું ધ્રુજવા લાગ્યા. સુદર્શનાબેન, પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલી વગેરે કુટુંબીજનોને તેમના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org