________________ સંસારી છતાં ત્યાગી [ 145] એવા વર્ધમાનકુમારની સમીપે આવી કાન્તિક દેવે પ્રલાપી રહ્યાઃ “હે ક્ષત્રિયકુલતિલક વર્ધમાન ! તમે જય પામે ! હે સિદ્ધાર્ધવંશવિભુષણ પ્રભુ, તમે વિજય પામે ! અને આપ પ્રતિબંધ પામે ! અમે લેકાન્તિક દે આપને વિનંતી કરીએ છીએ કે આપ સંયમમાર્ગને સ્વીકાર કરી ધર્મતીર્થ પ્રવર્તાવે !" - કાન્તિક દેવાની વિનંતીને સ્વીકાર કરી પ્રભુએ વાર્ષિક દાન આપવાની ઇચ્છા જણાવી. નંદીવર્ધન રાજાએ પ્રભુની ભાવના મુજબ ત્રણ દાનશાળાઓ તૈયાર કરાવી. પહેલીમાં મને ભિષ્ટ ભેજન, બીજીમાં વસ્ત્રાલંકારે અને ત્રીજમાં નૈયા-મણિ-માણેક-રત્ન વગેરે યાચકજનેને લેવાની સુગમતા પડે એવી જાતની સુંદર ગોઠવણ કરાવી. આ અવસરે ઇન્દ્રોના આસનકંપ થતાં જ પ્રભુને સહાયક બનવાના હેતુથી દેવસમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા. ભવિએ રવિ દવે ઉષા સમયના નિત્યક્રમથી તૈયાર થઈ પ્રભુ ત્રણ દાનશાળાઓની મધ્યભાગમાં સ્થાપિત કરેલા સુવર્ણ સિંહાસન પર અલંકૃત થયા, તે સમયે ચારે નિકાયના દેવે ભક્તિનો લાભ લેવા માટે ઉપસ્થિત થયા. તેમાં ભવનપતિ દેએ દૂર દૂરથી યાચકલેકેને બેલાવી લાવવાનું કામ સંભાળ્યું, જ્યોતિષી દેવોએ વાંસળીના મધુર સ્વરોથી પ્રભુ દિવસના ચડતા પ્રહથી દાનધારા વહાવી રહ્યા છે " એવી સંગીત સૂરાવલિ વહેતી મૂકવાનું કામ સંભાળ્યું. સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં સોનૈયા વગેરે દ્રવ્ય આપવાનું, ઈશાને યાચકના ભાગ્ય પ્રમાણે તેમના મુખમાંથી શબ્દ બોલાવવા હાથમાં સેનાની લાકડી લઈને ઊભા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org