________________
૧૫. સસારી છતાં ત્યાગી.....!
સમયને વીતતાં કઇ વાર લાગે છે? આંખ ઉઘાડીને અધ કરીએ એટલામાં તે વરસા વીતતા રહ્યા ! વમાનકુમાર અને યશોદાદેવીનું ગૃહસ્થજીવન પુષ્પ સૌરભની જેમ મહેકી રહ્યું. સૂર્યવિકાશી કમળની જેમ વિકસી રહ્યું ! અને વધુ માનકુમારને ત્યાં પારણું બંધાયું! નાજુક અને નમણી, વિકસતી કળી સમી હસમુખી કામળાંગી માળાના પિતા અન્યા વમાન ! સુદેશના ફાઇએ નામ પાડ્યું પ્રિયદર્શીના !
સિદ્ધાર્થ રાજા ને ત્રિશલાદેવી વમાનના ગૃહસ્થાશ્રમને ભરી આંખે નીરખી રહ્યા. વમાનના સંસારમાં સુખ અને શાંતિની પરિમલ વિલસતી હતી ! પરંતુ દિમાગની ભાતરમાં મતિજ્ઞાન....શ્રુતજ્ઞાન....અને અવધિજ્ઞાનના તેજપુંજમાં દુન્યવી વૈભવનું વરવું પ્રતિષિ’ખ નિહાળીને વધુ માનકુમાર વિચારમગ્ન બની જતાં. “હુ કાણુ છું?” “મારા જન્મ શા માટે થયા ? ” અને “હવે મારે શું કરવાનું છે ? ” એ ત્રણ પ્રશ્નોના ઉત્તરા દિલમાંથી જ શેાધીને ચિ'તનગ્રસ્ત અનતા! હુ એક આત્મા છું, કર્મોને ક્ષય કરવા માટે થયા છે.
'
<<
” હું મારા જન્મ આઠ ” અને ' જગતના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org