________________
[ ૧૩૬ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
પણ પેાતાના ગંભીર વદન પર મધુર અને મંદ હાસ્ય સિવાય કેાઇ સુરખી બિછાવી ન હતી !
વૈરાગી વ માનકુમાર આનંદમંગલના વધામણાપૂર્વક યશેાદાદેવી સાથે લગ્નની ગાંઠે બંધાયા અને ગૃહથાશ્રમ જીવન શરૂ થયું. રૂપરગમાં રળીયામણા અને સ્વભાવે સાહામણા એવા ચશેાદાદેવી જેવા ધર્મ પત્ની અîાંગના સાથે નવયૌવન રૂપ વસંતઋતુમાં વસતા હેાવા છતાં તેમના અંતરમાં વિકારની એક કળી પણ પાંગરી નહિ. માત્ર અનાસક્તભાવે ભાગ્ય કર્મ ક્ષીણ કરવા માટે જ લગ્ન કર્યાં પણ તેમાં નિમગ્ન ન બન્યા ! રંગરાગના આકષ ણુમાં સાયા નહિ ! માત્ર માતાના સ ંતેાષ ખાતર વધમાન વૈરાગી હાવા છતાં વરરાજા અન્યા ! પણ દિલથી તે માત્ર ફ્રજ બજાવી ક રજ ખ ખેરવાના તેમના આ સુપ્રયત્ન હતા!
UBHREE
જે રાત દિવસ તપ કરતાં ધર્મની આરાધના, તે જ સફળ જાણુ ચેતન રાખ નહિં તેમાં મણા; રત્ન કરેડા આપતાં પણ ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરના સ’ભારજે તુ' પળે પળે,
※卐卐5卐米米米米米米米米米卐卐卐卐洲
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org