________________
૧૪. વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા
જુવાનીના જેમ કોને મુરઝાવતા નથી? કોઈ વિરલ વ્યકિત સિવાય એ થનગનતી જુવાનીના વહેણમાં સૌ તણાતા હોય છે. પણ શ્રી વર્ધમાનકુમાર એક વિરલ વ્યક્તિ હતા. અથાગ રૂપથી ભૂષિત સાત હાથ પ્રમાણ સુભિત દેહમાનથી અલંકૃત એવા વર્ધમાનકુમાર સંસારી માયા તરફ જરાય આકર્ષાયા નહિ, યૌવન અવસ્થાને આરે ઉભેલા વર્ધમાન અંતરથી મહા જ્ઞાની હતા. શ્રેણુક, પ્રદ્યોત વગેરે અનેક રાજવંશી રાજકુમારે વીશે કલાક તેમના સાન્નિધ્યમાં રહી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઉપાસના અને જ્ઞાનગોષ્ટિમાં રહેતાં તો ય વર્ધમાન અંતરથી સાવ નિરાળ રહેતા.
યોવન અવસ્થા અને અનુકૂળ મિત્રવર્ગને સંગ સરજાય તે નેહરસની સરવાણીના ફુવારા છુટતા હોય પણુ વર્ધમાનકુમારની વાત જ સાવ જુદી હતી! ઘણીવાર મિત્રોને ઉંઘતા છેડી વહેલી પરોઢે અનેરા ચિંતનમાં મસ્ત બની જતા, તેમની આનંદમસ્તી અનોખી હતી! પ્રથમ લોકોત્તર બાળક હતા, હવે લોકોત્તર યુવાન થયા ! નંદીવર્ધનભાઈ અને સુદર્શનાબેન તે વર્ધમાન “શું પહેરશે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org