________________
[ ૧૨૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
77
જોઈ સ્તબ્ધ બની ગયા. અને વિદ્યાથીએ પણ દરેકના મુખ સામે ટગમગ જોતા જ રહ્યા....હવે પ્રાધ્યાપકથી રહેવાયુ નહિ. સૂક્ષ્મ દૃષ્ટિએ અવલેાકન કરતાં પેલા વૃદ્ધ બ્રાહ્મણ કાઈ જુદી જ વ્યક્તિ જણાયો ! “ ગમે તેવુ' વેશપરિવર્ત્તન “ કર્યું" હોય તે પણ નયનના તેજ છુપા રહી શકતા નથી ! ” અધ્યાપક એ તેજ પારખી ગયા અને મસ્તક પરથી પાઘડી ઉતારી એ વૃદ્ધ બ્રાહ્મણુના ચરણમાં નમી પડતા કહ્યું: “ આપ કાણુ છે ? મને પૂછ્યા વગર આપે મારા મનની શકાએ શી રીતે જાણી? અને આ વમાનકુમારે આઠ વરસની વયમાં મારી એ શકાઓનું સમાધાન કઈ જ્ઞાનશક્તિથી કરી બતાવ્યું ? ” આમ કહી પંડિતજી આગ તુક બ્રાહ્મણ સામે તાકી રહ્યો.
,,
હળવા હાસ્ય સાથે વદનમાંથી શબ્દસુવાસ પાથરતાં એ બ્રાહ્મણે કહ્યુઃ “મહાનુભાવ! તમે આ બાળકને સામાન્ય ન સમજશેા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત આ બાળક ચાવીશમા તીથ કર છે. અવતરણ સમયે તેમની માતાએ જોયેલા ચૌદ સ્વપ્ન, જન્મ સમયે છપ્પન દિગ્દમારિકા અને ચેાસ ઇન્દ્રોએ અસખ્ય દેવતાઓ સાથે કરેલ જન્મમહાત્સવ, તેમજ થોડા સમય પહેલા ભય'કર નાગને દેરડાની જેમ દૂર ફેંકનાર અને ભયંકર રાક્ષસને એક જ મુષ્ટિપ્રહારથી પરાસ્ત કરનાર એ મહાવીરની સમતા તે! તમે બધાએ પ્રત્યક્ષ પીછાણી છે ! સાક્ષાત્ સરસ્વતીની શક્તિને મહાત કરે એવુ' સામર્થ્ય ધરાવતા એ ખાલપ્રભુ મહાધીર, વીર અને ગંભીર છે. માત્ર માતાના મનેારથપૂત્તિની ખાતર એ માતૃવત્સલ વધુ માન સ્વય' જ્ઞાની હાવા છતાં તમારી પાઠશાળામાં પઢવા આવ્યા. આ તે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org