________________
એ મહાવીર કેવા હશે !
[ ૧૨૧ ]
વામન બનાવી દેનાર એ મહાવીર વર્ધમાનકુમારના પરાક્રમની વાતે ઘેર ઘેર પ્રસરી ગઇ. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીએ જ્યારે વહાલસાયા બાલુડાની યશેાગાથા સાંભળી ત્યારે તેમની છાતી ગજ ગજ ઉછળવા લાગી. વ માનકુમારને ઘેર આવેલા જોતાં જ હુ ઘેલી માવડીએ તેને છાતીએ વળગાડી દીધેા ! અને ચુમીએથી નવરાવી દીધા ! હૈયાના વહાલથી ભી`સી દ્વીધા ! વધ માનકુમાર એ માવડીના વાત્સલ્યનીર ઘટઘટ પી રહ્યા....સ્થિર નયને મેાહની વિચિત્રતા વિચારી રહ્યા ! માહઘેલી માતાના ગળે વળી સંસારના માહની વિચિત્રતા વિચારતા એ મહાવીર કેવા હશે ?
77
માતાપિતાના મેહ અને મિત્રાના પ્રેમ વચ્ચે ઝુલતાં શ્રી વ માનકુમારે જ્યારે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે ત્રિશલામાતાના હૃદયમાં એક મનેારથ જાગ્યા કે “અધાના માલુડા ભણવા જાય તે મારા વમાન કેમ ભણુવા ન જાય ? ” સિદ્ધાર્થ રાજાને કહી રહ્યાઃ “ મારે મહેાસવપૂર્વક મારા વમાનનું. નિશાળગરણું ઉજવવુ છે. >> હું મારા વધુ માન ભણવા જશે અને મેટા પંડિત થશે! તમે જલ્દી જોશીએ મેલાવા અને પાઠશાળા મેાકલવા માટે મુહૂત્ત જોવરાવા. ! ” સિદ્ધાર્થ રાજાએ પણ ત્રિશલાદેવીની વાતને સહર્ષ સ્વીકાર કરી માનકુમારના પાઠશાળાપ્રવેશ વધુ માટે પેતાના આત્મીય પુરુષાને મેકલી જ્યોતિષીઓ પાસે મુહૂત્ત' પૂછાવ્યું. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, એ પાંચ અગની શુદ્ધિપૂર્વક સારા દિવસ નક્કી કર્યાં. તે દિવસે “ નિશાળગરણું ” ઉજવવાની આખા ક્ષત્રિયકુંડ નગરમાં જાહેરાત કરી, એ મહાત્સવમાં ભાગ લેવા માટે પ્રજાજનાને આમત્રણ આપ્યુ. વિદ્યાથી આને આપવા માટે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org