________________
સુન’દાશ્રીજીના સુશિષ્યા સાહિત્યપાસિકા, કવિત્વશક્તિ ધારિકા વિદુષી સાધ્વીજી શ્રી વસ'તપ્રભાશ્રીજી ‘સુતેજ’ છે. તેમને પણ જેટલા ધન્યવાદ આપીએ તેટલા અપ છે. એમણે બીજા પણ પુસ્તકા લખ્યા છે. “ સાધ ઝરણાં ” “ પુણ્ય સમણાં ” વગેરે પ્રેરણાદાયી છે. તદુપરાંત ભક્તિરસનું પાન કરાવતાં ઘણાં સ્તવનાગીતાની પણ રચના કરી છે. વળી ઉત્તમ પુરુષોના જીવન પ્રસ’ગેાને સચાટપણે રજી કરતાં ભક્તિ-વૈરાગ્ય -શ્રદ્ધા તથા શ્રેષ્ઠ મેષને આપતા સુંદર સુવાદાની પણ રચનાઓ કરી છે.
ગુણગ્રાહી હુંસવૃત્તિધારક સાહિત્યરસિક જનાને એમની કૃતીએ જરૂર ગમી જશે. શાસનદેવ એમને આથી પણ ઉત્તમ શ્રેષ્ટ-સાહિત્ય સર્જવાનું સામર્થ્ય – આરાગ્ય અને દીર્ધાયુષ સમર્પી એ જ અંતરંગ પ્રાથના અને શુભાશિષ છે.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છની ઉપાશ્રય મારપીપળા ખંભાત તા. ૧૮-૪-૭}
લી, પ. પૂ. શાંતમૂર્તિ પરમેાપકારી ગુરુદેવ શ્રી વૃદ્ધિચદ્રજી મ.સા. ના શિષ્ય મુનિ રામચંદ્રજી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org