________________
અહિંસા=પરમમૈત્રીભાવ-નિવૈરભાવ-જીવા
અને
જીવવા દો.
અનેકાંત=સારગ્રહણુ ષ્ટિ-પરમ સમતા-પરમત
સહિષ્ણુતાભાવ, અને
અપરિગ્રહ=પરમ સંતાષ – તૃષ્ણાત્યાગ-ખાદ્યપરિગ્રહ
P
મુક્તિ.
આ ત્રણ સેાહામણા સિદ્ધાંત સંસારના આધિવ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપાને શમાવનારા છે, જન્મજરા–મરણના દુ:ખાને દૂર કરનારા છે, આત્મજ્ઞાનઆત્માનુભૂતિ-આત્મરમણતાને અપનારા છે.
ભૂતકાળમાં થઈ ગયેલા અનેકાનેક પ્રભુજીના પરમ ભક્ત-ગુણજ્ઞગુણપિપાસુ શ્રેષ્ટ આત્માએએ ભગવ’ત મહાવીરના પતિતપાવન પ્રેરક જીવન પ્રસ’ગા પર પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. વર્તમાનમાં પણ પાડી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ પાડશે. તે સર્વ ભૂરિ ભૂરિ પ્રશ'સાને પાત્ર છે.
આ “ મંગલં ભગવાન વીરો યાને શ્રી મહાવીર જીવન જ્યાત ” ના લેખિકા પરમ વિદુષી, શાસન પ્રભાવિકા, વક્તૃત્વશક્તિ સ'પન્ના, સુસાધ્વીજી શ્રી
૧૫
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org