________________
વઢે વીર્ જગદ્ગુરુ
ધન્ય વાદ - પ્રા થૈ ના
______
– શુ ભા શિ ષ
વદ્યામિ મહાભાગ', મહામુણિ’મહાયમ' મહાવીર' । અઅર્નરરાયઅહિયં, તિત્થયર્ મિષસ તીથસ્ત્ર ॥
સમસ્ત વિશ્વ ઉપર જેમને અસીમ ઉપકાર તે છે, એવા અનંત ઉપકારી, વિશ્વવંદ્ય, વિશ્વવિભૂતિ, વિશ્વ ભર વિશ્વવાત્સલ્ય, વિશ્વનાથ, વીતરાગી, સર્વજ્ઞ પરમાત્મા શ્રી વધુ માનસ્વામી અપર નામ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીનાં ગુણગ્રામ કરવા એ ખરેખર જીવનના અમૂલ્ય લહાવા છે.
એ અણુમાલ લહાવા લેવાની પિપાસા જે પવિત્રાત્મા એનાં 'તરમાં પ્રગટી છે તે ખરેખર મહાન પુણ્યશાળી છે. કરૂણાના સાગર પ્રભુ મહાવીરની જગતને માટામાં માટી ભેટ ત્રણુ મહા સિદ્ધાંતાની છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org