________________
એ મહાવીર કેવા હશે !
[ ૧૧૭ ]
મેખરે રહેતા ! બાલસમૂહના નાયક સમા વર્ધમાનકુમાર વિના બાલગઠીયા મિત્રોને જરાય ઠતું નહિ. તેમના વિના રમતમાં કઈ રંગત જામતી નહિ, તેમ ત્રિશલામાતા પણ પિતાના વહાલેરા બાળને પળવાર પણ અળગે કરવા ઈચ્છતા નહિ! વર્ધમાન વિના એક ક્ષણ પણ તેમના માટે લાંબી થઈ જતી ! વર્ધમાન જે દિવસ ને રાત આંખોમાં સમાચેલે રહે હૈયા સાથે ઝકડાયેલ રહે. ગોદમાં છુપાઈને બેસી રહે... તે ત્રિશલામાતા પિતાના રાજ વૈભવના સ્વર્ગીય સુખને પણ તુચ્છ માનતા.
એચતાણમાં ભર દિલ તષ્ઠિ
એ કારણે વર્ધમાનકુમાર માટે માતા અને મિત્રે વચ્ચે કેઈવાર રમુજી વાતાવરણ સરજાતું. માતા વર્ધમાનને પિતાની પાસે રાખવા ઈચછે.. મિત્રે પિતાની સાથે લઈ જવા ઈછે...! આવી ખેંચતાણમાં કઈ વાર માતૃપક્ષને જય થતો, કઈવાર મિત્રપક્ષને! ગંભીર વર્ધમાનકુમાર બન્ને પક્ષને સંતેષ ઉપજાવતા, તે ચે કેઈના દિલને તૃપ્તિ થતી નહિ. સૌ એમ જ ઝંખતા કે વર્ધમાન અમારી પાસે જ રહે ! - જ્ઞાનનિધિના સ્વામી વિધમાનકુમાર એક વખત મિત્રની પ્રેરણાથી નગર બહાર ઉદ્યાનમાં રમવા માટે ગયેલા છે. ટમટમ કરતા તારલીયાઓ વચ્ચે જેમ ચંદ્ર અનેરી આભાથી ચમકતે હોય તેમ વર્ધમાનકુમાર મિત્રમંડળ વચ્ચે ચમકી રહ્યા હતા. અંતરમાં અવધિજ્ઞાન ફ્રાયમાન હોવા છતાં ધીર ગંભીર વર્ધમાનના તેજસ્વી વદન પર નિર્દોષ આનંદ છલકાતું હતું. તે સમયે વર્ધમાન અત્યારે શું કરતા હશે ? એ જાણવાની જિજ્ઞાસાથી સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનને ઉપ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org