________________
[ ૧૧૬ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત અનતાં તેમના સૌભાગ્યના ચાંદ સેાળે કળાએ ખીલી ઉઠ્યો પેાતાની જાતને સંપૂર્ણ સુખી માનતા ત્રિશલાદેવી વધ માન કુમારને જોઇ જોઈ હરખાતા. તેના કણપ્રિય કિલકિલાટથી તેમને રાજભવન ભર્યા ભર્યા લાગતા ! આંખોને હારે તેવા વધુ માનકુમાર જેટલા દિવસે મોટા થતા તેથી વધુ રાત્રિએ મોટા થતાં, જેટલા રાત્રિએ મેટા થતા તેથી વધુ દિવસે મેટા થતાં ! સુકેમળ અને નાજુકડા ચરણથી પા....પા....પગલી ભરવા લાગ્યા. ખા....હેન....ભાઈ.... વગેરે શબ્દો એલવા લાગ્યા. રાજભવનના આંગણે આમ તેમ દોડવા લાગ્યા....શ્રી તીથ’કરના આત્મા જન્મથી જ સંસારી માયાથી પરાઙગમુખ હાય, તેમ વધ માનકુમાર પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સંસારના સ્પરૂપને સારી રીતે પીછાણી તેનાથી પરાઙગમુખ રહેતા હોવા છતાં માતપિતા અને ભાઇન્હેનના રમત ગમ્મતની નિર્દોષ ક્રિયાઓ કરી સૌને આનંદ પમાડતા. પ્રભુ જ્ઞાની હતા છતાં સાગરશા ગંભીર હતા ! ચંદ્રથી અધિક નિમ ળ હતા ! સૂર્યથી અધિક તેજસ્વી હતા ! રમત ગમતના શેખીન ન હતા ! કાઇના પ્રત્યે રાગ નહિ, મેહુ નહિ....ખાલ સુલભ ઝઘડા પણ નહિ ! આવા ખાલપ્રભુ થોડા મેોટા થતાં સમવયસ્ક અનેક રાજકુમારે તેમની પાસે રમવા આવતા. પશુ ગુણુગંભીર ખાલપ્રભુને આવા કોઇ ખાહ્ય આન ંદનું આકષ ણુ ન હતુ.! છતાં કેાઈવાર મિત્રાની સાથે ખાલેાચિત ક્રિડા કરવા જવું પડતું. આથી તેમને મિત્રમ`ડળ ખૂબ ગેલમાં આવી જતા. કેાઈવાર રાજભવનના આંગણામાં રમતની મહેફીલ જામતી, તેા કેાઈવાર નગર મહાર રાજઉદ્યાનમાં રમતની રમઝટ જામતી. હૈયાને હેરત પમાડે એવી અવનવી રમતા તેમના મિત્રમ`ડળમાં ખેલાતી નિર્દોષ અને નિમ ળ બાલમ`ડળમાં વધુ માનકુમાર સૌની
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org