________________
૧૩, એ મહાવીર કેવા હશે !
વર્ધમાનકુમાર જેમ જેમ મેટા થતા ગયા તેમ તેમ ત્રિશલામાતાના અરમાને વિકસતા ગયા. અંતરના વાત્સલ્યઝરણાથી વર્ધમાનકુમારને નવરાવતાં ત્રિશલામાતા પુત્ર પ્રેમના પારાવારમાં ડૂબી રહ્યા ! સિદ્ધાર્થ રાજાની અર્ધાગના બની ત્રિશલાદેવી લૌકિક દૃષ્ટિએ એક ભાગ્યશાળી સન્નારી તે હતા જ, પણ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનકુમારની જનેતારૂપ સર્વશ્રેષ્ઠ સ્થાન પામી નારીજગતનું મહત્વ વધાર્યું હતું ! અતુલ સુખસામગ્રી અને વૈભવના સ્વામિની હોવા છતાં તેમના દિલમાં અભિમાનને સ્થાન ન હતું. જિનપૂજનૃ અને ગુરુવંદન તેમના ઉજ્વલ જીવનના અનિવાર્ય અંગે હતા. વર્ધમાનકુમાર પ્રત્યે તેમને મેહ અને પ્રેમ અથાગ હેવા છતાં શ્રાવકધર્મના કર્તવ્ય અને ધર્મ નિયમમાં દિવસે દિવસે સ્થિરતા વધતી જતી હતી. પાર્શ્વનાથ પ્રભુનું નામ તેમના શ્વાસે શ્વાસે ગુંથાઈ ગયું હતું. ધર્મની પ્રીતિ તેમના રશે ગે વણાયેલી હતી.
નંદીવર્ધન જે વિનયી પુત્ર અને સુદર્શના જેવી વહાલસેયી એકની એક ને સોનાની રેખ જેવી પુત્રીના જનેતા . બન્યા પછી, વર્ધમાનકુમાર જેવા સલૂણું પુત્રના જનેતા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org