________________
[ ૧૧૪ ]
શ્રી મહાવીર જીવન ઝ્યાત
પ્રેમ, આરાગ્ય, ધન અને દીર્ઘ આયુષ્ય, એ સાતે સુખમાં સૌ મગ્ન બની સંતોષના સાગરમાં સ્નાન કરવા લાગ્યા, ઘેર ઘેર અને મુખે મુખે માત્ર વધ માનકુમારના યશોગાન જ ગવાઈ રહ્યા હતા ! સૌ સુતાં, બેસતાં, ઉડતાં, ખાતાંપીતાં, હરતાંકરતાં વધુ માનકુમારને યાદ કરતાં સૌ નગરવાસીએની જીવનસરણી વમાનમય બની ગઈ.
卐
જે રાત દવસ તપ કરતાં ધર્મની આરાધના, તે જ સફ્ળ જાણુ ચેતન ! રાખ નહિ તેમાં મણા; રત્ન કરેડા આપતાં પણ ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરના સંભારજે તુ પળે પળે.
*
સ'ઘયણુ પહેલુ ધારનારા પણ જને ચાલ્યા ગયા, સંઘયણ છેલ્લું તાહરૂ બેહાલ જીવ તારા થયા, જેમ ખીલાડી દૂધ પીતાં ન જુએ લાકડીમારને, તેમ વિષયરાગી જીવ પણ મરણભયને ના ગણે.
Jain Education International_2010_04 For Private & Personal Use Only
5
'
www.jainelibrary.org