________________
[ ૧૦૨ ]
શ્રી મહાવીર જીવનચૈત
ચાલ્યા ! બહુ જ એછું અને કામ પુરતુ' જ ખેલતા, સદ્ નવકારમંત્રના સ્મરણમાં, ધર્મકરણીઓમાં અને સદ્વિચા રામાં લીન રહી વિશ્વવત્સલા ત્રિશલાદેવી આન ક્રમગ્ન રહેતા.
સિદ્ધાર્થ રાજાની સારસંભાળ નીચે, કુલવૃદ્ધાની દેખરેખ નીચે, અને સખીવૃદ્મની નિર્દોષ અને મીઠી મીઠી ગેાડીઓ વચ્ચે તેમની પળેપળની ખબર રખાતી ! ઉદ્વેગનુ નામ ન હતું! રાગ અને દ્વેષને કેઇ સ્થાન ન હતું! કામ, ક્રોધ, ઇર્ષ્યા, અદેખાઇ વગેરે અવગુણું। અદૃશ્ય જ હતા. પણ અહ્ત્વ અને મમત્વ જેવા સર્વાનુગામી દર્શાવે ય વિલય પામી ગયા હતા. અંતિમ તીથંકરના આત્મા જેમના અંકમાં ખેલવાના હતા, કુદવાના હતા, રમવાને હતા, એ જનેતા કેવા મહાભાવી અને બડભાગી હશે? ધન્ય એ સુપ્રતાપી માતા ! ! !
5
L
B
મનને ચલાયમાન ન થવા દેવું તેનુ નામ
શમ, ઇન્દ્રિયાને ચલાયમાન ન થવા દેવી
તેનું નામ દમ, અને કોઈ પણ જાતની તૃષ્ણા ન રાખવી તેનુ' નામ તપ.
米米米米米米米米米米米米米米米米米米米米米
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org