________________
ધન્ય એ સુપ્રતાપી માતા
[૯૭ ] નથી ગળી ગયે કે નથી પડી ગયે, નથી દેવે હરી લીધે! તમે સૌ આનંદ, મારું સઘળું દુઃખ નાશ પામી ગયું. આ જીવનમાં મેં સાચા ભાવથી જિનેશ્વરપ્રભુની પૂજા કરી છે, ગુરુને વાંધા છે, ધર્મને આરાળે છે, એ પુણ્યથી જ મારી અશાંતિ ચાલી ગઈ.” ત્રિશલાદેવીને આમ બોલતાં સાંભળી સખીઓ પૂર્વવત્ હર્ષમાં આવી ગઈ, રાજભવન પૂર્વવતુ ગાજતે થઈ ગયે, રાજપરિવાર ઉલ્લાસમાં આવી ગયો. સિદ્ધાર્થ રાજા પણ પ્રકુલતામાં આવી ગયા. બધા ત્રિશલાદેવીને ક્ષેમકુશળ પૂછવા લાગ્યા. માતાની પારાવાર મમતા પીછાણી ગર્ભસ્થ પ્રભુએ મનથી એક • પ્રતિજ્ઞા કરી કે “મારા માતપિતાના જીવતાં હું સંસાર ત્યાગ નહીં કરૂં” અને માતાનું એક પણ વચન ઉત્થાપીશ નહિ.” આવો સંકલ્પ કરી પ્રભુએ જગતના જીવને માતપિતા પ્રત્યે પરમ ભક્તિ રાખવાનું સૂચન કર્યું, એવી કવિની કલ્પના છે. ખરી રીતે તે પ્રભુને ત્રીશ વર્ષની ઉંમરે જ ચારિત્રમેહનીયકર્મને ક્ષપશમ થવાનો હતે. - ત્રિશલામાતા હવે હર્ષના હિંચળે જલવા લાગ્યા. તેમના મનના વિકલપો બધા શમી ગયા. આવી અધીરતા કરવા બદલ તેમને પસ્તાવો થયો. જાણકાર હોવા છતાં મેહરા જાએ તેમને ભારે થાપ ખવડાવી ! પોતાના જ્ઞાનને થડે પણ ઉપયોગ કર્યો હેત તે તેમને ખ્યાલ આવી ગયે હેત કે તીર્થકરોના આત્માઓ કદી અકાળ મૃત્યુને વરતા નથી! હવે તો વધુ ને વધુ ધર્મભાવમાં રહેવા લાગ્યા. ગર્ભનું પાલન કરતાં ત્રિશલાદેવી વૈદકિય સલાહ મુજબ અનેક નિયમ પાળવા લાગ્યા. એ રાજવૈદોની સલાહ એવી હતી કે વાયુવાળા પદાર્થોના સેવનથી ઉદરસ્થ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org