________________
ધન્ય એ સુપ્રતાપી માતા
[ ~ ] વ્યાધિ ઉત્પન્ન થઈ હશે ? કે બીજું કઈ કારણ હશે ? આમ કેમ બને ?” આમણ દુમણું બનેલા ત્રિશલાદેવી આહદેહદૃમાં પડી ગયા....ધીરેધીરે તેમના દિલમાં ગર્ભના અમંગળની કુશંકાઓ વધવા લાગી.. મુખ પરનું નૂર ઉડી ગયું, નિસ્તેજ બની ગયું. આ ન સહી શકાય એવી વાત બનતા તેઓ ભારે વેદના અનુભવી રહ્યા. એ મનેવેદના ન જીરવાતા મુખ વાટે અને નયન વાટે બહાર નીકળવા લાગી, મુખ વાટે કારમે કલ્પાંત આદર્યો અને નયન વાટે ચોધાર આંસુ ઝરવા લાગ્યા. આ જોઈ પળેપળની ને રજેરજની ખબર રાખનાર સખીવૃંદ તેમને વીંટળાઈ ગયો ! તેમના દુઃખના ભાગીદાર બનવા માટે બધી સખીઓ જુદા જુદા પ્રયત્નો કરવા લાગી, ત્રિશલાદેવીના હદય પર જાણે વાઘાત ન થયો હોય તેમ હેબતાઈ ગયા હોવાથી એક અક્ષર પણ બેલી શકતા નથી! ભારે મુંઝવણ અનુભવતા બેભાન બની ભેય પર ઢળી પડ્યા ! સખીઓ બેબાકળી બની આમ તેમ દોડવા લાગી, ત્રિશલાદેવીને ભાનમાં લાવવા માટે અનેકાનેક ઉપચાર કર્યા. મહા મુશીબતે મૂછ વળતાં ત્રિશલાદેવી છુટે મુખે રડી પડ્યા....! સખીઓ રડવા લાગી ! દાસીઓ રડવા લાગી ! અને દાસજન પણ રડવા લાગ્યો ! જાણે આખું રાજભવન પણ રડી રહ્યું ન હોય તેમ શુન્યવત્ બની ગયું. નાચ મુજરા અટકી ગયા, સંગીતની મહેફીલ બંધ પડી ગઈ, વાઈના સૂર સંભી ગયા ! સખીઓ પૂછવા લાગી
દેવી! બીજું બધું તે ઠીક, પણ તમારા ગર્ભને તો કુશળ છે ને?” “અરે...અરે.... મારા ગર્ભને કુશળ હોય તે મને બીજુ દુઃખ પણ શું છે? મારે ગર્ભ જરાય હલતે નથી ચલતે નથી, શું એ ગળી ગયો હશે ? પડી ગયે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org