________________
૧૧. ધન્ય એ સુપ્રતાપી માતા
જ્ઞાનનયનથી પ્રભુએ પિતાનું હેતાળ હૈયું જોયું. માતાના મેહને પારાવાર જોયે, જે માતપિતાએ જન્મ પહેલા જ એનું નામ પણ નક્કી કરી રાખ્યું હતું, એવા વાત્સલ્યસભર માતપિતા પ્રત્યે ક્યા પુત્રને પ્રેમ ન ઉભરાય! આ તો નિર્મોહી અને મહાજ્ઞાની તીર્થકરને આત્મા પુત્રરૂપે માતાના ગર્ભમાં હતે છતાં પણ માતપિતા પ્રત્યે મેહનું એક કિરણ અસર કરી ગયું. માતપિતાએ જન્મ પહેલા નામ નક્કી કર્યું તેને જાણે બદલે ન વાળ હોય તેમ એ ગર્ભસ્થ બાળકને જન્મ પહેલા જ માતાને વધુ સુખ આપવાનું મન થયું છે. તેને વિચાર ઉદ્દભ, કે “મારી માતાને મારા હલનચલનથી કેટલી વેદના ભેગવવી પડતી હશે ! જે હું નિસ્પદ બની જઉં તે વેદના શમી જાય.” એમ વિચારી એ નાજુકડા બાળકે માતાના સુખ માટે ઉદરમાં રહ્યા રહ્યા હાથ પગ વગેરેનું હલનચલન બંધ કર્યું, ધ્યાનમાં બેઠેલા યતિની માફક એકદમ સ્થિર થઈ ગયા... થોડીવાર વીતી ન વીતી ત્યાં તે ત્રિશલામાતાને ગર્ભકુશળતાની શંકા જાગી ! હાંફળાફાંફળા બની ગયા ! “અરે મારે ગર્ભ હમણું તે હજી હલતે હતે ચલતે હતે હવે કેમ હિલતે ચલતે નથી? શું મારા ગર્ભને કે ઈજા પહોંચી હશે? કોઈ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org