________________
આનંદની હેલી
[ ૮૯ ] એક સ્વપ્નનું અલગ અલગ વિસ્તૃત ફળ સાંભળો !”
૧. પ્રથમ સ્વપ્નમાં “સિંહ જેવાથી તમારે એ લાડકવા પુત્ર સિંહસમાન સાત્વિક વૃત્તિને ધારણ કરી જગતના જીવને સત્ત્વશીલ સમજુતિ આપી ભવ્યાત્માઓને રક્ષક બનશે, સૌનો ઉદ્ધારક બનશે.”
૨. બીજા સ્વપ્નમાં “ચાર દંતશુળવાળો હાથી જે, તેના ફળસ્વરૂપે એ પુત્ર જગતમાં દાન, શીલ, તપ, અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણ કરશે.”
૩. બીજા સ્વપ્નમાં “ઉજ્વલ વૃષભ જેવાથી એ પુત્ર ધમધૂરાને ધારણ કરી ભવ્ય જીના હૃદયરૂપ ક્ષેત્રમાં બધીબીજનું વપન કરશે. સમક્તિરૂપ ધર્મના બીનું આરે પણ કરશે.”
૪. ચોથા સ્વપ્નમાં “અભિષેક કરાતાં લહમીદેવીને જોયા, એને એ અર્થ થાય છે કે અજોડ દાનધારા વહાવી પિતે અકિંચન અને નિર્મોહી બની શ્રી તીર્થકરપદની અનુપમ–આત્મિક લક્ષ્મીને ભગવશે.”
પ. પાંચમા સ્વપ્નમાં “દિવ્ય પુષ્પમાળાને જોઈ, એનો ભાવ એ છે કે એ પુત્ર ત્રણે ભુવનમાં માનનીય અને પૂજનીય સ્થાને પામશે.”
૬. છઠ્ઠા સ્વપ્નમાં “ચમકતે ચંદ્ર જેવા તેથી તમારો એ પ્રીતિપાત્ર પુત્ર સર્વજનવલ્લભ બની સર્વ જગતને પ્રીતિપાત્ર બનશે. એનું દર્શન સૌને પ્રિય લાગશે.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org