________________
-
-
-
-
-
- -
[ ૮૦ ]
શ્રી મહાવીર જીવનત લાગતે અનંત જલભંડાર સમો ક્ષીરસમુદ્ર જોતાં જ હું હર્ષ પુલકિત બની ગઈ !”
“બારમા સ્વપ્નમાં રંગબેરંગી ચિત્રોથી ચિત્રિત છે અંતઃસ્થલ જેનું, અને બાહ્ય ભાગમાં પણ રંગબેરંગી ચિત્રરેખાથી અંકિત, કુશળ કળાના નમુનારૂપ, એવું દેવવિમાન મારી સામે આવતાં જ મારૂં ચિત ચમકી ઉઠયું !”
તેરમા સ્વપ્નમાં કદિ ન જોયેલા અને જોયા પછી કદી ભૂલ્યા ન ભૂલાય એવા નીલમણિ, કકેતનમણિ, ચન્દ્રકાન્તમાણે, સૂર્યકાન્ત મણિ વગેરે જાતજાતના અને ભાતભાતના, કીમતમાં અમૂલ્ય અને ભલભલાના પણ હૃદયને આકર્ષિત કરે તેવા રત્નરાશિને એટલે રત્નના ઢગલાને જોતાં જ મારા નયનમાં તેજ ઉભરાયું !”
ચૌદમા સ્વપ્નમાં જેની જાજવલ્યમાન અને નિધૂમ જવાલાએ જાણે આકાશને સ્પર્શવા ન મથતી હિય? તેવી જવાલાઓથી ઝળકત, મધ અને ઘીના સિંચનથી વધુને વધુ પ્રજવલિત થત, ધગધગાયમાન શબ્દથી અંતરને આનંદિત કરતો એ પ્રચંડ અગ્નિ દેખતાં જ મારૂં વિલ ડેલી ઉઠયું !”
આવા અદૂભુત સ્વપ્નદર્શનથી હું મારે જન્મ સફળ માનું છું. મારા રોમ રોમ વિકસ્વર બની મારા ચિત્તમાં આનંદના સ્વસ્તિક પુરી રહ્યા છે. પ્રિયતમ ! આપ ઘણું શાસ્ત્રોના અભ્યાસી છે, તે મહા ચમત્કારી એ સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે. એ આપ મને કહો. મારા દિલમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org