________________
સ્વપ્ન દેશન
[ ૭૯ ]
નીય, કમલિનીવલ્લભ અને પ્રકાશના પિંડ સમેા એવા પુર્ણિ માના સંપૂર્ણ કળામય ચંદ્ર મારી સમક્ષ આવી જાણે મારા ચિત્તમાં ચોંટી જ ગયો ! ”
સાતમા સ્વપ્નમાં અતિ ઉગ્ર અને મહા તેજસ્વી છતાં આંતરતી આંખને ગમતા, તેજકરણથી દિલને ભેદતા, આસા માસના સોળસેા ચમકિલા કિરણેાથી આકાશમાર્ગ અને અવનીતલ પર અજવાળા પાથરતા, દિવા પતિ સૂર્ય મારી સન્મુખ દેખાતાં મારૂં હૃદય હર્ષોંથી નાચી ઉઠયુ` ! '”
(6
“ આઠમા સ્વપ્નમાં મદ અને મધુર પવનથી લહેરાતા છે અગ્રભાગ જેને, કીતિ વજ્રપટના સુંદર આકારથી કમનીય લાગતી અને સુવણૅ ડમાં પરોવાયેલી અનુપમ ધ્વજાને નજર સામે આવેલી જોતાં હુ· પરમ હર્ષીત બની
ગઇ !”
“ નવમા સ્વપ્નમાં ઊંચી જાતના મહાકીમતિ ધાતુમાંથી કુશળ કલાકારે કઇંડારેલા અને સર્વાંગે સાહામણે દીસતા, દિવ્યાકાર ાશ મારી સામે સ્થિર દેખતાં જ મને ખુબ આનંદ થયો ! ”
“ દશમા સ્વપ્નમાં નિર્મળ નિરથી છલકાતું, જલચર જંતુઓના નિવાસસ્થાનરૂપ રમ્ય કમળાથી સુશોભિત અને અત્યંત દનીય એવું પદ્મસરોવર મારી સમક્ષ દેખતાં જ જાણે હું આનંદની `િઆથી નાચવા લાગી ! ’”
“અગીયારમા સ્વપ્નમાં મેાટા મેાટા પવ તા વડા મેાજાઓને ઉછાળતા, અનેક સુંદર દૃશ્યોથી દૈદિષ્યમાન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org