________________
[ ૭૪ ]
શ્રી મહાવીર જીવનજ્યોત મારા દિલને ડેલાવી ગયે!”
“બીજા સ્વપ્નમાં ઐરાવત જે અલમસ્ત, ચંદ્ર જે ઉજ્વલ, સહામણું એવા ચાર દંતશુળથી ઓપતે, અને પિતાના બન્ને ગંડસ્થલમાંથી સુગધી મદના બિન્દુઓ વેરતો ડોલતે ડોલતે રમણીય ગજરાજ મારી સન્મુખ ઉભે રહ્યો અને મારા મનને મુગ્ધ બનાવી રહ્યો !”
“ત્રીજા સ્વપ્નમાં પૂર્ણ અંગે પાંગથી શેભ, દૂધ જે સફેદ અને શંખ જે સ્વચ્છ, પોતાના સુંદરકાર શીંગડાઓને આમતેમ હલાવતે કમનીય એક વૃષભ મારી સામે આવી મારા અંતરને આનંદરત બનાવતે ઉભે રહ્યો!”
ચેથા સ્વપ્નમાં પોતાના સ્વભાવિક દિવ્ય સ્વરૂપના કિરણોથી પ્રકાશપુંજને પાથરતાં પ્રફુલ્લ વદનમાંથી સુમધુર હાસ્ય હેરાવતાં, બને બાજુ હસ્તિદ્વયની સુરમ્ય સૂટથી નિર્મલ જલ વડે અભિષેક કરાતા, શ્રી લક્ષમીદેવી સાક્ષાત મારી પાસે આવી મારા ચિત્તને ચમકાવી રહ્યા !”
પાંચમા સ્વપ્નમાં રંગબેરંગી પુષ્પથી ગુક્તિ, યામ ભ્રમરના ગુંજારવથી વાજીંત્રના કર્ણપ્રિય સ્વરેની ગરજ સારતી, પોતાની આગવી સુંદરતાથી નયનપ્રિય લાગતી અને સુમધુર સુવાસથી મહેકતી એવી પુષ્પમાળા અંતરીક્ષમાંથી આવીને સન્મુખ સ્થિર થયેલી જોતાં મારા નયને હરખી ઉડ્યા !”
છઠ્ઠા સ્વપ્નમાં શાંત સૌમ્ય અને શીતલ ચાંદનીને ચમકાવતે નિરભ્ર નમંડળના અલંકાર સમે, શ્રેષ્ઠ દશ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org