________________
[ ૭૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
પીછાણી શક્યું છે. છતાં “ દુઃખનું ઓસડ દહાડા ” એ ન્યાયે ધીરે ધીરે દેવાનંદા કુદરતની અગમ્ય કળાને વિચારતાં શાંત થયા.
આમ પ્રભુનું નીચ કુળમાં અવતરવુ ભલે આશ્ચય કારી બનાવ ગણાયા હોય, પણ એ બનાવ કરેલા કર્મો મુદ્દ તીથ કરોને પણ ભાગવવા જ પડે છે, એવા સુંદર મેધપાઠ આપી જાય છે. આવા એધપાઠથી સમજુ આત્માઓ કષ્ટના સમયે ઈષ્ટનું સમરણ કદી વિસરતા નથી, અને અનિષ્ટથી ગભરાતા નથી. ઘણા કાળ પહેલાં ખધેલા નીચ કુળને ચૈગ્ય કમેર્મી આ રીતે પ્રભુ મહાવીરના છેલ્લા ભવમાં પણ પેાતાના ભાવ ભજવી ગયા. એ કમના સંપૂર્ણ ક્ષય થતાં અને ઉચ્ચ કુળને યોગ્ય શુભ કર્માં ઉદયમાં આવતાં પ્રભુના આત્મા આમૂલચૂલ વિશુદ્ધ વંશમાં પરાવર્ત્તન પામ્યા. પ્રભુ મહાવીરનું ચ્યવન અને પરાવર્ત્તન સૌને પ્રેરણાદાયી બનેા !
*
છે માઠુ ખરેખર શસ્ત્રને, આ ખ ંધુએ ધન ખરે, ને વિષય સુખ છે વિષ જેવા, દોલતવાળી દોલત ધરે; એમ જાણીને હું મિત્ર મારા, વિરમ આ સંસારથી, આ લાડકાના લાડુમાં, રસતણા છાંટા ય નથી.
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org