________________
૮.
વન અને પરાવર્તન
આ દક્ષિણ ભરતમાં પચ્ચીસસે બહોતેર વર્ષો પૂર્વે બ્રાહ્મણકુંડ નામનું એક સુંદર નગર હતું. ગણતંત્રના નિયમ મુજબ રાજ્યવ્યવસ્થાનું સૂકાન એક ત્રાષભદત્ત નામના બ્રાહ્મણના હાથમાં હતું. કેડાલગેત્રીય ઋષભદત્ત સરલાશયી અને ધર્મરાગી હતા. તેમને જલંધરગેત્રીયા દેવસ્વરૂપા દેવાનંદા નામના ધર્મપત્ની હતા. આ બ્રાહ્મણ દંપતીએ વ્યવહારદક્ષતાની સાથે ધર્મપ્રેમ સારે કેળવી જા હતે.
એક સમયે અષાડ સુદ છઠ્ઠની મધ્યરાત્રિએ સુખશધ્યામાં પિઢેલા પવિત્ર મના દેવાનંદજીની કુક્ષીમાં પ્રાણુત દેવલેકમાં છવ્વીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી એવી ભગવાન મહાવીરનો આત્મા ચાવીસમા તીર્થકર તરીકે અવતર્યો. આ૫ નિદ્રાવસ્થાને અનુભવતા દેવાનંદાજી ગર્ભમાં તીર્થકર અવતરણુસૂચિત ચૌદ સ્વપ્ન જોઈ જાગ્રત થયા. એ ભવ્ય સ્વપ્નદર્શનથી ભારે હર્ષિત બનેલા દેવાનંદાજી કમસર સ્વપનોને યાદ કરતાં જલદી શચ્યામાંથી નીચે ઉતરી સૌમ્યગતિએ ચાલતા રાષભદત્ત બ્રાહ્મણ પાસે જઈને મીષ્ટ વાણીથી સિંહ, ગજ, વૃષભ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org