________________
ધન્ય સાધના
[ ૬૫] લેકમાં અલભ્ય સુખસામગ્રી વચ્ચે મહાલતા હોવા છતાં તેમનો વધુમાં વધુ સમય જિનપૂજા અને જિનભક્તિમાં જ વ્યતિત થવા લાગ્યું. તેમ તીર્થકરેના કલ્યાણુકેના દિવસે અને અન્ય ધાર્મિક પર્વ દિવસે કે સાધર્મિક દેવ કે મનુષ્યને સહાયક બનવાને પ્રસંગે ઉપસ્થિત થતું ત્યારે તેમને અત્યંત આનંદ થતો. * યથારચી આનંદનો ઉપભોગ કરતાં તેમનો સમય વીતતે ચાલ્યા. ગમે તેટલું દીર્ઘ આયુષ્ય હોય પણ આખરે તે પરિમિત જ ને ? અંજલી જળની જેમ તેમના દેવી આયુશ્વના દિવસે, મહિનાઓ અને વરસે બિન્દરૂપ બની પરવા લાગ્યા! જેમ જેમ આયુષ્ય ખરતું જાય તેમ તેમ અન્ય દેવે ગ્લાની પાસે પણ આ મહકિદેવ આવતા ભવમાં તરણું–તારણ. શ્રી તિર્થંકર પરમાત્મા તરીકે અવતરવાના હોવાથી તેમને પૌગલિક આનંદ સાથે આત્મિક આનંદ પણ વધતે ચાલે!
જ્યારે છ મહિનાનો સમય બાકી રહ્યો ત્યારે સમ્યજ્ઞાનના બળથી તેમને ખ્યાલ આવી ગયે કે છ મહિના પછી મારે અહીંથી પરભવપંથે ગમન કરવું પડશે ! તેમને આત્મા આનંદથી નાચી રહ્યો ! કારણ કે આવતો ભવ એમના માટે અંતિમ હ! આવતા ભવમાં તેમના સંસારનો સદંતર અંત આવી જવાનો હતે !
અંત પણ કે સર્વશ્રેષ્ઠ ! તેઓ અવધિજ્ઞાનના પરિબળથી પિતાને અંતિમ તીર્થકર તરીકે પિછાણી ગયા હતા! સન્નત ઉન્નતિના શીખરે ચડી જગતના ચેકમાં સર્વ જીના આધારસ્થંભ બની આત્માની સાચી સ્વતંત્રતાના દિવ્યમાર્ગને ઝંડો લહેરાવી દિવ્યજ્ઞાન, દિવ્યદર્શન અને દિવ્ય ચારિત્રરૂપ આત્મિક સંપત્તિના સ્વામી બની કદી નાશ ન પામે એવું શાશ્વત સુખ મેળવવાના હતા ! એ અક્ષય સંપત્તિ અને અક્ષય સુખ પાસે આ દેવી સંપત્તિ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org