________________
૭. ધન્ય સાધના
આ ભરતખંડની ધરતી પર છત્રસમ શેભતી છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજા રાજ્ય કર્યો હતો. તેને ભદ્રા નામની રાણું હતી. નયસારને આત્મા વીશમા ભવમાં મહાશુક દેવલેકમાં દૈવવૈભવ ભગવી સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી પચશમા ભવમાં ભદ્રારાણની કુક્ષીમાં પુત્ર સ્વરૂપે ઉત્પન્ન થયે. પુણ્યશાળી આત્મા ગર્ભમાં અવતર્યો હોવાથી તેને પુણ્યપ્રભાવે રાજપરિવારમાં આનંદ-આનંદ વરતી રહ્યો. યથાસમયે પૂર્વ દિશામાં જેમ સૂર્ય ઉદિત થાય તેમ ભદ્રામાતાએ એક સુકોમળ બાળકને જન્મ આપ્યો. રાજભવનમાં તેમજ સમસ્ત નગરમાં રાજપુત્રના અવતરણથી હર્ષની લહરીઓ લહેરાવા લાગી ! રાજાએ લખલુંટ લક્ષ્મી ખરચી જત્સવ ઉજવ્યો. હજારે યાચકને દાન આપવા પૂર્વક આનંદના ધામ મા એ બાળકનું નંદનકુમાર નામ રાખ્યું.
પાંચ ધાવમાતાના લાલન પાલન અને માતાપિતાના લાડકોડથી બાલ્યવય વીતતાં એ નંદનકુમાર ભણવાની યંગ્ય વયે પહોંચ્યા ત્યારે જિતશત્રુ રાજાએ પોતાના કુળદીપક પુત્રને પઢાવવા સુયેગ્ય પંડિતે રેયા. તીવ્ર બુદ્ધિના પ્રાગભ્યથી અને જ્ઞાની પંડિતેના સડકારથી નંદનકુમાર ડા સમયમાં બહોતેર કળાઓમાં પારંગત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org