________________
ધર્મવૃક્ષના મધુરફળ
[ ૫૩] માંડયા ! બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓના નમસ્કાર પ્રત્યે તિરસ્કાર જાગ્યો ! અને છ ખંડ પૃથ્વીનું રાજ્ય તેમને ખંડખંડ થતું ભાસ્યું ! સ્વાર્થની ભૂતાવળ જેવી સંસારની માયાને તીલાંજલી આપવાની પ્રતિજ્ઞા સાથે પ્રિય મિત્ર રાજા નગરમાં પાછા ફર્યા. પુત્રને રાજગાદી પી બગાસું ખાતી બિલાડીના મુખમાંથી જેમ ઉંદર છટકે તેમ મેહરૂપ બિલાડાથી ગ્રસ્ત થયેલા પ્રિય મિત્ર રાજા સંસારથી છટકીને ગુરુચરણમાં સમાઈ ગયા ! ગુરુએ પ્રવજ્યા આરોપણ કરી. દેવેએ મુનિશ અર્પિત કર્યો અને તેમના સુપુત્રે સંયમગ્રડુણ મહોત્સવ ઉજ! એક જ વખત ગુરુદેશનાથી પ્રતિબંધ પામી સંસારની સમૃદ્ધિને લાત મારી પ્રિય મિત્ર ચકવર્તી પ્રિય મિત્રરાજષી બની ગયા! નિષ્કલંક ચારિત્રધર્મની આસેવના પૂર્વક કેડ વરસ સુધી ઉત્કૃષ્ટ તપ કરી આત્માને નિર્મળ બનાવ્યા ! પ્રિય મિત્ર રાજષ આત્મસાધના કરતાં કરતાં નિરંતર જિનવાણુના પ્રદાનથી અનેક ભવિ આત્માઓના મહાઉપકારી બન્યા. એક કરોડ વર્ષ સુધી સંયમ સાધના કરી દેવ ભવનું આયુષ્ય નિકાચિત કરી ચર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિમરણની સાધના કરી મહાશુકદેવલેકમાં સર્વાર્થ વિમાનમાં દેવતા થયા. ધર્મવૃક્ષના ફળ રૂપ ચક્રવતી કરતાં પણ અનેકગણ ચડિયાતી સંપત્તિ સુંદર રૂપ, અવર્ણનીય પ્રભાવ, અને ભેગના સાધને રૂપ મનહર ઉદ્યાન, સુરમ્ય જળાશ, સ્વરૂપવતી દેવાંગનાઓ, વિધવિધ નાટકના સમારંભે, મને મિષ્ટ ફળ આપનારા ક૯પવૃક્ષે, ચતુર મિત્રદેવ અને અજ્ઞાધિન નોકરદેવે વગેરે મવલ્લભ સામગ્રી પામ્યા છતાં પણ પ્રિય મિત્ર દેવના અંતરમાં ધર્મભાવના જ પ્રદિપ્ત હતી. નિરંતર જિનકલ્યાણકે ઉજવવા, તીર્થકરેની સેવા અને દેશના શ્રવણ કરવી, વગેરે ધર્મકાર્યોમાં ધર્મવૃક્ષના ફળને અનભવતા દેવભવને સુખમય સમય પણ સ્વપ્નની માફક સરવા લાગ્યો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org