________________
[પર ]
શ્રી મહાવીર જીવનજ્યોત આત્યંતિક સુખ, અને બીજું આત્મિક આત્યંતિક સુખ, ચક્રવર્તી પણાના સુખને સંસારી આત્યંતિક સુખ, અને આત્મિક આત્યંતિક સુખ એટલે મોક્ષ. સંસારના આત્યંતિક સુખ ક્ષણિક છે, જ્યારે આત્મિક આત્યંતિક સુખ અનંત છે. આ ત્રેવીસમા ભવમાં નયસારના આત્માએ પુણ્યાનુબંધી પુણ્યના ભેગથી ચક્રવતના આત્યંતિક સુખ ભેગવ્યા. અનાસક્તિપણે અનુપમ સુખ ભોગવતાં શુભ પુણ્યની અભિવૃદ્ધિ કરતાં જ રહ્યા !
અનુક્રમે એક સમયે મૂકાનગરીના ઉદ્યાનમાં શ્રી પિટ્ટિલાચાર્ય નામના ધુરંધર એક આચાર્ય મહારાજ વિશાળ પરિવાર સાથે પધાર્યા. ગુરુ આગમનની વધામણી શ્રવણગોચર થતાંજ ચક્રવતીને મનને આનંદ મેઘધારાએ ઉછળી પડે. વધામણી લાવનારાને પ્રીતિદાન આપી રાજપરિવાર સાથે આચાર્ય મહારાજને વંદન કરવા ચાલ્યા. મેઘને જોઈ જેમ મયૂર નાચે તેમ ગુરુવરના દર્શન થતાંજ ચક્રવર્તી રાજાનું અંતર નાચી ઉઠયું ! ઉલટભર્યા હૈયે વિધિપૂર્વક પાંચ અભિગમ સાચવી ગુરુવંદન કરતાં તેમના દેહની રેમરાજ વિકસ્વર બની ગઈ, અને પ્રફુલ્લિત ચિત્તે ગુરુદેશના શ્રવણ કરતાં તેમને ભવ્ય આત્મા ભાવવિભોર બની ગયો. ગુરુવાણીના મધુર આસ્વાદનો આનંદ માણતાં હૈયાની પડધમ ધબકવા લાગી! એ આનંદ પાસે ચકવર્તીની છદ્ધિને આનંદ સાવ તુચ્છ લાગ્યો ! તેમ ગુરુવાણીરુપ કરવતના ઘા લાગતાં જ અનાદિ કાળથી તેમની સાથે મેહબત માણતા મેહરાજા સ્થાનભ્રષ્ટ બની તેમના દિલમંદિરમાંથી વિદાય લઈ ચાલતો થયે! આથી મેહાચ્છાદિત ચકવર્તીનું અંતર દર્પણ સમ સ્વચ્છ બની ગયું ! અને દિલમંદિરને પ્રકાશિત કરતે વૈરાગ્યનો ભાણુ ઝબૂકી ઉઠ! તેની સાથેજ સેહામણો લાગતો સંસાર બિહામણો લાગવા માંડે! સંસારભાવથી વિમુખ બનેલા પ્રિય મિત્ર રાજાને પરિવાર અને ચોસઠ હજાર સ્વયંવરા પ્રેમાળ રાણુઓના પ્રેમલ સહવાસ અકારા લાગવા
થતાંજ એક
અભિગમ સાચલ
પ્રફલ્લિત ચિ
. ગુર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org