________________
૬. ધર્મવૃક્ષના મધુરફળ
અપર વિદેહમાં મૂકાનગરીની શ્રેષ્ઠતા ખૂબ વખણાતી, એ નગરીની મહાભારૂપ ધનંજયરાજા પ્રતિભાસંપન્ન અને મહા પરાક્રમી હતું. તેને રૂપકળા સંપન્ન ધારિણી નામની રાણી હતી. બાવીશમા ભવમાં સમાધિમૃત્યુને વરેલે નયસારને આત્મા ત્રેવીશમા ભવમાં ચક્રવર્તી પણાના ચૌદ સ્વપ્ન સૂચિત એ ધારિણી રણની કક્ષામાં ઉત્પન્ન થયે ગજવૃષભ વગેરે ચૌદ સ્વપ્ન જોઈને જાગ્રત થયેલા ધારિણી દેવીએ ધનંજયરાજને એ ચૌદે સ્વપ્ન કહી સંભળાવતાં રાજાએ જ્ઞાનશક્તિથી વિચાર કરી કહ્યું. “દેવાનું પ્રિયે! તમે જે સ્વપ્ન જોયા છે તે મહાપ્રભાવી છે, એના ફલ સ્વરૂપે તમે સાર્વભૌમ ચકવર્તી જેવા સુરૂપ પુત્રરત્નને જન્મ આપશે. એ પુત્ર આપણ રાજ્યમાં રીદ્ધિસિદ્ધિની વૃદ્ધિ કરનાર કુલઉદ્ધારક થશે” રાજાની વાત સાંભળી રાણી ખુશ થયા.
પૂર્ણમાસે માતાએ મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. રાજાએ ઉત્સાહ પૂર્વક તેને જન્મ મહોત્સવ ઉજવ્યું અને પ્રિયમિત્ર એવું નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાથી લલિત થત એ બાળક અભ્યાસને ખ્ય થયો ત્યારે ધનજય રાજાએ તેના પઠનપાઠન માટે નિષ્ણાત પાઠકને સંગે. બુદ્ધિ કૌશલ્યથી ભણીગણીને તૈયાર થયે ત્યારે ધનંજયરાજાએ તેને લગ્ન મહોત્સવ સાથે રાજ્યાભિષેક મહોત્સવ ઉજવી વિશાળ રાજ્યધૂરા તેના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org