________________
[૪૮ ]
શ્રી મહાવીર જીવનત શ્રમણત્વને સ્વીકાર કરી વિમલમુનિ એક સાચા સાધક તરીકે મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક સાધુ ધર્મની વ્ય ક્રિયામાં જોડાઈ ગયા. શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ બન્યા. ઉગ્રવિહાર સાથે ઉગ્ર તપસ્યા કરતા વિમલમુનિ સંયમની સુંદર આરાધના કરી પૂર્વે ઉપાર્જન કરેલ ચક્રવતીને મેગ્ય ભેગકર્મને નિકાચિત કર્યા. પૂર્વ અવસ્થામાં એક મહાન રાજા તરીકે ખ્યાતનામી બનેલે એ આત્મા ઉત્તર અવસ્થામાં મહાનમુનિ બની અત્યંત વિશુદ્ધ જીવન જીવવા પૂર્વક પંચમહાવતે રૂપ મૂળગુણે અને વ્રત નિયમ રૂપ ઉત્તર ગુણેથી શોભાવી છકાય જીના અભયદાતા બની નયસારના આત્માએ બાવીશમા વિમલરાજાના ભવમાં વિમલ રાજવી બની આત્માને ક્ષાયિક સમતિના અલંકારથી શણગાર્યો!
અંતે એક માસનું અણુસણુવ્રત સ્વીકારી સમાધીમૃત્યુને વર્યા. “દયાને દરિયે” એવું ઉપનામ પ્રાપ્ત કરનાર એ મંગલ ભાવી આત્માએ ધર્મમંગળની અનુપમ આરાધના કરી અમંગલ ભાવને સદા માટે અંત કર્યો! દયાને અમીસ્ત્રોત અને પુણ્યાનુબંધી પુણ્ય રૂપી ભાતું સાથે લઈને પરભવ પંથે પ્રયાણ કર્યું,
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiterilibritutiiiiiiiiiiiiii
IIIIIIIIIIIIIJinligion
માતા પિતાને પુત્ર-પુત્રી બંધુઓ ભાર્યા તથા, વળી મિત્રને સમ્બન્ધીએ સૌ શરીરના છે સગા; રમશાનમાં આ દેહને બાળી રૂવે છે સ્વાર્થને, સ્વાર્થી એ સંસારમાં શે નેહ લાગે છે તને.
નni liliyatiininInIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiniiiiiiiiiiiiiiiiitunt wit
uuuu
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org