________________
[૩૬]
શ્રી મહાવીર જીવન જ્યોત પણ યોગ્ય જાણી ત્રિપૃષ્ણકુમાર માટે વિદ્યાધર પુત્રીનું માથું સ્વીકાર્યું. અધઝીવ રાજાના ભયથી જલ્દી લગ્ન પતાવવા જવલનજટી રાજા સ્વયંપ્રભા અને ચેડા પરિવારને લઈ તાત્કાલિક પિતનપુરમાં પહોંચી ગયો. બન્ને પક્ષે તરફથી રાજઋદ્ધિને છાજતાં આડંબર સહિત શુભમુહૂતે ત્રિપૃષ્ણકુમાર અને સ્વયં પ્રભાનો લગ્ન મહોત્સવ ઉજવાયો. આ લગ્નના સમાચાર વાયુવેગે દેશદેશમાં ફેલાઈ ગયા. અશ્વગ્રીવ રાજાએ ચરપુરુષો દ્વારા આ હકીકત જાણી, જાણે બળતામાં ઘી હોમાયું. સ્વરૂપવતી સ્વયંપ્રભાને પરણી જનાર ત્રિપૃષ્ણકુમાર તેની નજરે ભારે ગુન્હેગાર જણાયો. જાણી જોઈને જવલનફટી રાજા પાસે સામેથી પરિણિત કન્યાની માગણી કરી. સામેથી જવાબ મળ્યો કે “અર્પિત કન્યા બીજે કેમ આપી શકાય? મારી કન્યાના લગ્ન ત્રિપુષ્ટકુમાર સાથે થઈ ગયા છે આપ વડીલ પિતા તૂલ્ય હોવાથી એ નવદંપતીને શુભાશિષ મેકલશે?” જવલનજી રાજાનો આવો સંદેશ સાંભળી અલ્પગ્રીવ રાજા ઉકળી ઉક્યો! અને વિષયાંધ બની ત્રિપૃષ્ણકુમારને કહેવરાવ્યું : “આ રૂપવતી રાજકન્યા મારે જ લાયક છે, માટે મારા અંતઃપુરમાં મેકલી આપે.” અશ્વગ્રીવ રાજાની અનુચિત માગણીથી ત્રિપૃષ્ટકુમાર ભારે છે છેડાયા અને સર્દેશો લાવનાર દૂતને કહી દીધું કે “પરસ્ત્રીલંપટ તારે રાજા ઓળહજાર રાણીઓથી હજી ધરાયે નથી? આ વૃદ્ધ ઉંમરે કેમળાંગી કન્યાને પરણવાના કેડ જાગ્યા છે! આવી રીતે કુલ મર્યાદા લેપીને તેણે કેટલીય કુલાંગનાઓને શીલ રહિત બનાવી હશે ? મારા તરફથી તારા રાજાને સન્ધશે આપજે કે આ રાજકન્યાના પતિ બનવું હોય તે રણસંગ્રામમાં આવે.” ત્રિપૃષ્ણકુમારને શૌર્યભર્યો સન્ડેશે સાંભળી અલ્પગ્રીવ રાજાએ તેને પરાજિત કરવા મોટું સૈન્ય મેકહ્યું. પણ વિદ્યાધરપતિ જવલનજી રાજાએ તેને મારી હઠાવ્યું ! આથી વધુ ચીડાયેલે અશ્વગ્રીવ રાજા મંત્રીઓની શાણે સલાહને અવગણીને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org