________________
સંસારની વિચિત્રતા !
[૩૧] દિવસ વિચાર ઉદ્દભવ્યો કે “આ સત્તા, સંપત્તિ અને સુંદરીએનો હું સ્વામી છું; આ બધું છોડીને શું મારે ચાલ્યા જવું પડશે? અનેક લડાઈઓ કરીને મેં અનેકને માર્યા છે તે મને પણ કઈ મારનારે તે મળશે જ. એનો જન્મ પણ થઈ ચૂક્યો જ હે જોઈએ. કોઈ પણ રીતે એની જાણ મને થઈ જાય તે માટે રસ્તે સરલ થઈ જાય! મારા હાથે મારે દુશ્મનનો ઘાત કરી નિશ્ચિત બની ઘણા વરસ સુધી હું આ પૃથ્વીનું રાજ્ય ભેગવું” એમ વિચારી નિમિત્તશાસ્ત્રમાં પારંગત પિતાના અંગત વિશ્વાસુ અશ્વબિંદુ નામના એક નિમિત્તકને બેલાવી તેની પાસે પોતાના મનની વાત રજુ કરી તેનું સ્પષ્ટીકરણ માગ્યું. અબિંદુએ પણ નિમિત્તશાસ્ત્રના પરિબળથી વિચાર કરી જવાબ આપ્યો કે : “મહારાજ ! અત્યારે તુંગગીરી પર્વતના સીમાડામાં જે સિંહ શેર મચાવી રહ્યો છે એ કેશરીસિંહને મારનાર, અને તમારા અત્યંત માનીતા ચંડવેગ નામના દુતનું અપમાન કરનાર વ્યક્તિના હાથે તમારું મૃત્યુ થશે.”
નિમિત્તકના મુખથી આ હકીકત સાંભળી અશ્વગ્રીવ રાજાના હૈયામાં હલચલ મચી પડી. વહેલી તકે દુશમનને ઓળખીને તેનું કાટલું કાઢવા તૈયાર થયો. તુંગગીરિના પ્રદેશમાં શંખપુરનગરના સીમાડામાં જ્યાં કેશરીસિંહ કાળો કેર વર્તાવી રહ્યો હતે ત્યાં ખેતરમાં શાલિ (ડાંગર)નું વાવેતર કરાવેલું હતું. એની ચકી કરવા પિતાના તાબામાં રહેલા રાજાઓને આજ્ઞા કર્યા કરતે. એવામાં તેણે પોતનપુરના પ્રજાપતિ રાજાના બે કુમારની યશેગાથા અને બળની વાત સાંભળી કઈ બહાનાથી ચંડવેગ દુતને ત્યાં મોકલ્યો. તે દિવસે રાજસભામાં પ્રજાપતિ રાજાએ મનોરંજન માટે સંગીતનો જલસે ગોઠડ્યો હતો. પિતાને રાજપરિવાર, બન્ને કુમારો અને સભાજનો સાથે કેઈમડુદ્ધિક દેવની માફક પ્રજાપતિ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org