________________
ܕܝܐ
શાસનના શીલભદ્ર સારસ્વત પુરુષો
અલગારી, નિ:સ્પૃહી, યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ
મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યાગી અને કવિવર હતા. તેમને ચેાગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિઃસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક–યોગીરાજ અવધૂત હતા.
શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કે દીક્ષાનાં સ્થળ-સમયની કે ગુરુ—સંબંધી કોઈ આધારભૂત માહિતી, તેમની કાવ્યકૃતિ કે અન્ય સાધના દ્વારા, પ્રાપ્ત થતી નથી. તેમના જીવન વિષે કેટલીક ઘટના—કેટલાક પ્રસંગો અને અન્ય ઘેાડીઘણી માહિતી મળે છે તે લેાકમુખે વહેતી આવેલી વાતેમાંથી, તેમની કાવ્યકૃતિઓના હામાંથી અને મહાપાધ્યાય શ્રી યશેવિજયજીની ‘ અષ્ટપદી ’ રચના વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.
શ્રી આનંદઘનજીના સમય આશરે વિ. સ. ૧૯૬૦ થી ૧૭૩૦ સુધીના મનાય છે. તેમના જન્મ પ્રાય: બુંદેલખંડના કોઇ ગામમાં થયેા હતેા. તેમનુ દીક્ષાવસ્થાનું નામ ૮ લાભાનંદ' હતું અને આનંદઘન' એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સ'પ'માં મા॰ યોાવિજયજી અને પન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં મહા યશેવિજયજી તે ત્યાં સુધી કહે છે કે — પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લેાહ જેવા હું યશેવિજય સુવર્ણ બન્યા ! જ્યારે ૫. સત્યવિજયજી તેમની સાથે કેટલેક સમય વનમાં રહ્યા હતા. પ. સત્યવિજયજી દ્વારા ક્રિયાદ્વાર, શ્રી આનદઘનજી દ્વારા અધ્યાત્મયાગ અને મ॰ યશેાવિજયજી દ્વારા જ્ઞાન – એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગના ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયા હતા. પન્યાસજી દ્વારા ક્રિયાદ્ધાર કરવામાં આવ્યે ત્યારે તે સમયમાં જે શિથિલાચાર વગેરે
CC
77
–
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org