SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંત ૩૨૧ સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમાએ પણ ધંધો બંધ રાખ્યું હતું. સુરતના સૈયદપરામાં નદીશ્વરપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થપાઈ હેવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. (શ્રી જૈનસાહિત્યવિકાસ મંડળ-મુંબઈ દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠી ધ્યાનમાલા”માંથી સાભાર.) ( “પ્રબુદ્ધજીવન”ના તા. ૧૬-૫-૮૭ના અંકમાં ડે. કુમારપાળ દેસાઈના “ જેના સાહિત્યમાં આચાર્ય જ્ઞાનવિમલસૂરિજીનું પ્રદાન” લેખમાં તેમના સાહિત્ય વિશે સારી એવી માહિતી આપવામાં આવી છે.) શ્ર. ૪૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy