SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ૪ સહજ સ્ફુરણુ થતુ હોવા છતાં તેમાં પ્રબળતા તે અવિકાસની જ છે. એટલે આ ત્રણને અવિકાસકાળ જ ગણવા જોઈ એ. એ પછી ચેાથાથી વિકાસની ભૂમિકા શરૂ થાય છે, જે ઉત્તરાત્તર આગળ વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાનકે પૂર્ણ કળાએ પહેાંચે છે. અને ત્યાર બાદ મેાક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિચારતાં પહેલાં ત્રણ ગુણસ્થાનકે એ આત્માના અવિકાસકાળના અને ચેાથાથી ચૌદમા સુધીનાં ૧૧ ગુણસ્થાનકે આધ્યાત્મિક વિકાસ તથા તેની વૃદ્ધિના કાળના છે. ગુણસ્થાન - ગુણ એટલે આત્માની અન ́ત ગુણ-દન-ચારિત્ર-વીય આદિ શક્તિએ અને સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમતાવાળી અવસ્થાએ. આત્માના સહજ જ્ઞાનાદિક ગુણ્ણા વિવિધ પ્રકારનાં આવરણાથી આવૃત્ત છે. એ આવરણા જેમ જેમ આછાંપાતળાં થતાં જાય તેમ તેમ આત્મિક ગુણાની શુદ્ધિ આછી. આમ, આત્મિક ગુણાના પ્રક-અપ્રકના કારણે તેના જે અસંખ્યાત પ્રકારેા પડે છે તેને સહેલાઇથી સમજવા માટે તેને ચૌદ વિભાગેામાં વહે...ચી દેવામાં આવ્યા છે, એને ગુણસ્થાનક તરીકે ઓળખાવાય છે. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મી હોવા છતાં આ ગુણસ્થાનકની વિચારણામાં મેાહનીય ક એટલા માટે અગત્યના ભાગ ભજવે છે કે એના ક્ષયાપશમ આદિથી ગુણસ્થાનકની ચડ-ઊતર સ્થિતિ થાય છે. મેાહનીય કર્મોના પ્રકાર એ : એક, દન માહનીય, અને ખીજુ, ચારિત્ર મેાહનીય. દન મેહનીયના કારણે આત્માને સત્યદર્શન કે તત્ત્વરુચિ થતાં નથી અને ચારિત્ર મેાહનીયના કારણે સત્યદન કે તત્ત્વરુચિ થવાં છતાં તે અનુસાર પ્રવૃત્તિ થતી નથી. એટલે સમ્યક્ત્વના પ્રતિબંધ કરે તે દનમેાહનીય અને ચારિત્રના પ્રતિબ`ધ કરે તે ચારિત્રમેાહનીય છે. પ્રતિબધક એવાં આ બંને મેાહનીય કર્મોંમાં પ્રખળ દનમેાહનીય છે. કારણ કે એ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી ચારિત્રમાહનીયનું બળ ઘટતું નથી. જેવુ દર્શનમેાહનીયનુ બળ ઘટયું કે પછી ચારિત્રમાહનીય નિબળ થયા વગર રહે જ નહિ; અને એમ તે નિળ થતાં થતાં એક વાર સથા ક્ષીણ થયા વગર રહેતું નથી. એથી સમસ્ત કર્મોવરણામાં સૌથી પ્રધાન અને બળવાન મેાહનીયકર્મીનું આવરણ જ છે. આ માહનીયક નુ જોર ઘટે એટલે ખીન્ન' અધાં કર્યાંનુ જોર ઘટે અને એનુ જોર જ્યાં સુધી હોય ત્યાં સુધી ખીજાં કર્યાં પણ મળવાન રહે છે. આ જ કારણથી મેાહનીયકની તરતમતાના આધારે જ ગુણસ્થાનકની કલ્પના કરવામાં આવી છે. હવે આ ચૌદ ગુણસ્થાનકાની સંક્ષિપ્ત વ્યાખ્યા આપણે જોઈ એ, કે જેથી એના સ્વરૂપને સહેલાઈથી સમજી શકીએ : ૧. મિથ્યાદષ્ટિ : જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાના કારણે સમ્યક્ત્વ ગુણ આવૃત્ત હાવાથી તત્ત્વની રુચિ જ પ્રગટી ન શકે તે. ૨. સાસ્વાદન : અગિયારમા ગુણસ્થાનકથી પતિત થઈ, પ્રથમ ગુણસ્થાનકે આવતાં વચ્ચે બહુ જ ઘેાડેા સમય માટે જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે. આમાં તત્ત્વચિને અલ્પ પણુ આસ્વાદ હાય છે. જે રીતે દૂધપાકના ભાજન બાદ ઊલટી થતાં તેના સ્વાદ વિચિત્ર આવે છે. આ ગુણુઠાણું પડતા આત્માને જ હાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy