SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ro ખ્યાલ આવ્યા. ખરેખર, આ ગ્રંથપ્રકાશન મારા માટે જીવનનું ઉચ્ચ શિખર સિદ્ધ કરવારૂપ બની રહ્યું ! અને તેની દ્વિતીય આવૃત્તિ જીવનની ધન્યતાનો પર્યાય અની રહી ! શાસનપ્રભાવક દ્વિતીય આવૃત્તિ વેળાએ ગ્રંથમાંની ઘણી વિગતાને ચકાસવાના, ઉમેરવાના, સુધારા– વધારા કરવાને અવસર મળ્યેા. એ માટે સમગ્ર ગ્રંથનુ પુનલેખન જરૂરી હતું. આ ભગીરથકાને મારા મિત્ર પ્રા. જયતીભાઇ ગે!હેલે ટૂંક સમયમાં પાર પાડ્યું; તેમાં શ્રી જયંતીભાઇ ના મારા પ્રત્યેના મિત્રભાવ અને પૂ. પંન્યાસ શ્રી પદ્યુમ્નવિજયજી મહારાજ પ્રત્યેના ભક્તિભાવ જ કારણભૂત છે. આ તકે એ ખુલાસા પણ આવશ્યક સમજું છું કે, આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં અમે જૈનશાસનના કોઈ પણ વિવાદાસ્પદ પ્રશ્ન અંગે સીધી કે આડકતરી રીતે સ્પર્શ ન થઈ જાય તેને પ્રથમથી જ ખ્યાલ રાખ્યા હતેા. તેમ છતાં, પ્રથમ આવૃત્તિમાં પરમ પૂજ્ય આચાર્ય - પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનચરિત્રમાં તિથિ સબધે જે ઉલ્લેખ કરાયા તે અંગે કેટલેાક વિચારભેદ પ્રવર્તતા હોય એવું અમારા જાણવામાં આવ્યું છે, અને એ અંગે જે કોઈનું દિલ દુભાયું હોય, તે બદલ અમે મિચ્છામિ દુક્કડમ દઈએ છીએ. વિશ્વનું મંગલદર્શન : અંતમાં, વીતરાગ–દન જ વિશ્વનું મંગલ-દર્શન કરાવશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. મર્યાદા જોવા, અપરાધે સાંભળવા, ખણખાદ કરવા આપણે ઝટ તૈયાર થઈ જઈ એ છીએ; પણ જૈનદર્શનના જે પ્રેમ, કરુણા, અહિંસા, મુદિતાના ચતુર્વિધ અમૃતસરોવરમાં ડૂબકી મારશે, તેને જ પરમ શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થશે. અપરાધેા ખમાવવા એ જ મેટામાં મેટુ મગલ-દર્શીન છે, અને એટલે જ જૈનદર્શનના અનુયાયીએ જગતના સર્વ જીવાને ખમાવે છે. આપણે પ્રાર્થના કરીએ કે, સૌને પ્રાપ્ત થજો ભગવાન મહાવીર જેવી ક્ષમા, ગૌતમસ્વામી જેવા વિનય, જ મ્રૂસ્વામી જેવા ત્યાગ, ભરત ચક્રવર્તી જેવા વૈરાગ્ય, બાહુબલીજી જેવુ... ખળ, સ્થૂલિભદ્રજી જેવુ. બ્રહ્મચર્ય, વજ્રસ્વામી જેવી શાસનપ્રભાવના, સિદ્ધસેન દિવાકરજી જેવી કવિપ્રતિભા, કાલકાચા જેવી શાસનરક્ષા, ભિદ્રસૂરિ જેવી નમ્રતા, માનતુંગસૂરિ જેવી સ્તુતિ, હેમચદ્રાચાર્ય જેવા ગુરુવ, હીરસૂરિજી જેવું અહિં સા-પ્રવન અને મહામહોપાધ્યાય યશેવિજયજી જેવી શ્રુતે પાસના !!! જૈન' જયતિ શાસનમ્ ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy