SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ भूयहियचपगभे वन्दे हं भवभय वोच्छेयकरे सीसे भूयदिण्णमारिए | णागज्जुणरिसीणं ॥ ३८ ॥ આચાર્ય ભૂતન્નિ આગમવાચનાકાર નાગાર્જુનના શિષ્ય હતા. તેમનું શરીર અગ્નિથી પ્રદીપ્ત સુવર્ણ સમાન કાંતિમાન હતુ. તે ભવ્યજનાના હિતૈષી, દયાગુણના ભંડાર, ધીરગંભીર, મુનિગણમાં અગ્ર, ભવભયઉચ્છેદક, નાલવશના વૃદ્ધિકારક મહાપ્રભાવી આચાર્ય હતા. લેાહિતાચાય ના સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે— सुमुणियणिच्चाऽणिच्चं सुमुणियसुत्तत्थधारगं णिच्चं । वन्दे हं लोहिच्च सम्भाबुब्भावणातत्त्वं ॥ Jain Education International 2010_04 શ્રી લેાહિતાચાય સૂત્ર અને અના સભ્યધારક, પદાર્થ સ્થ, નિત્યાનિત્ય સ્વરૂપ સપ્તભંગીના વિવેચક અને નિષ્ણાત હતા. શ્રી દુષ્યગણની શ્રી દેવદ્ધિગણિએ નીચે મુજબ પદોમાં સ્તુતિ કરી છે. શાસનપ્રભાવક अत्थमहत्थरवाणि सुसमण वक्खाणकहपाणे कमणं । पयतीए महुरवाणि पयओ पणमामि दूसगणिं ॥ सुकुमालकोमलातले तेसिं पणमामि लक्खणपसत्थे । पादे पावयणीणं पाडिच्छगसएहि पणिवइए । શ્રી દુષ્યગણિ આગમશ્રુતના જ્ઞાતા હતા. સમર્થ વાચનાચાય હતા, મધુરભાષી હતા. તપ, નિયમ, સત્ય, સંયમ, માવ, ક્ષમા આદિ ઉત્તમ ગુણાથી સુÀાભિત હતા. અનુયોગધર આચાય હતા. તેમનાં ચરણ પ્રશસ્ત લક્ષણાથી યુક્ત અને સુકામળ તળિયાવાળાં હતાં. એ ચરણામાં અનેક જ્ઞાની પુરુષા ઝૂકી રહેતા હતા. નદીસૂત્ર સ્થવિરાવલીમાં આ આચાર્યાંના જીવનના ગુણ્ણાના વર્ણનથી સ્પષ્ટ છે કે, જૈનધર્મની પ્રભાવનામાં આ વાચનાચાર્યનું વિશિષ્ટ યાગદાન છે. આચાય ભૂતદિનની યુગપ્રધાન આચાર્યોમાં પણ ગણના છે. યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે આચાય ભૂતદિનના યુગપ્રધાનપદના સમય વીરનિર્વાણુ સં. ૯૦૪ થી ૮૩ (વિ. સ. ૪૩૪ થી ૫૧૩) સુધીને માનવામાં આવ્યે છે. તેમણે યુગપ્રધાનપદ ૭૯ વર્ષ સુધી સભાળ્યું હતું. વાચનાચા'ની પરપરામાં આચાય ભૂતઢિન્ન પછી આચાય લેાહિત્ય, આચાય દુષ્યગણ અને દેવદ્ધિ ગણિ થયા છે. શ્રી દેવદ્ધિ ગણિએ આગમવાચનાનુ` કા` વીરનિર્વાણુ સ. ૯૮૦ (વિ. સ. ૫૧૦)માં સંપન્ન કયુ` હતુ`. ભૂતન્નિ, લેાહિત્ય અને દુષ્યગણિ—આ ત્રણે આચાર્યના સમય દેવદ્ધિગણિથી પૂવર્તી હોવાથી વીર નિર્વાણની નવમી કે દશમી શતાબ્દી હવાના સંભવ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy