________________
૧૩૨
શાસનપ્રભાવક
એક વાર તેઓ હપુરનગરમાં પધાર્યાં. ત્યાં એક યજ્ઞમાં બકરાનું બલિદાન અપાતું હતું. આચાય પ્રિયગ્રન્થસૂરિએ શ્રાવકો દ્વારા આ વાત જાણી. બકરાના આ બલિદાનને અટકાવવા શ્રી પ્રિયગ્રથસૂરિએ શ્રાવકાને મંત્રિત વાસક્ષેપ આપ્યા અને એ બકરાની ઉપર નાખવાનું કહ્યું. શ્રાવકોએ તે પ્રમાણે કર્યુ. અભિમ`ત્રિત વાસક્ષેપના પ્રભાવથી બકરા ખેલવા લાગ્યા. બકરાના માંએથી મનુષ્યની ભાષા સાંભળી લેકે આશ્ચય પામ્યાં. બકરાએ યજ્ઞમાં થતી હિંસા બંધ કરવા અને પ્રિયગ્રંથસૂરિ પાસેથી સત્યધર્મ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી. આમ, મત્રવિદ્યા દ્વારા આચાય પ્રિયગ્રન્થસૂરિએ બ્રાહ્મણસમાજને પ્રતિધ આપી. અધ્યાત્મને અનુકૂળ બનાવ્યા. ઇતિહાસમાં પ્રિયગ્રન્થસૂરિને મહાપ્રભાવક મંત્રવાદી કહ્યા છે.
આ
સિદ્ધગિરિસૂરિ : આ. સિંહૅગિરિસૂરિને મુખ્ય ચાર શિષ્યા હતા : ૧. સ્થવિર આ સમિત, ૨. સ્થવિર આ ધનગિરિ, ૩. આય વાસ્વામી અને ૪. આય અદત્તા. તેમાંના આ વસ્વામીનું જીવનચિરત્ર હવે પછીના ક્રમે વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ સમિત અને આ ધનિગિર પણ આ વજીસ્વામીના સ`સારીપક્ષે નિકટના સંબંધી હતા. આ ધનગિરિ શ્રી વજીસ્વામીના પિતા અને આય સમિત શ્રી વજીસ્વામીના મામા હતા. એ બન્નેએ આ વાસ્વામી પહેલાં આ સિદ્ધગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. આય સમિતના જીવનના એક વિશેષ ધર્મ પ્રભાવક પ્રસંગ મળે છે :
અચલપુર નામના નગરની પાસે કૃષ્ણા અને પૂર્ણા નામની નદીએ વહેતી હતી. બંનેની વચ્ચેના દ્વીપમાં ૧૦૦ તાપસા રહેતા હતા. તે સ્થાન બ્રહ્મદ્વીપને નામે પ્રસિદ્ધ હતું. પ્રાદ્વીપનિવાસી તાપસેામાં એક તાપસ પાઇલેર્વિદ્યાના જાણકાર હતા. તે તાપસ પગ ઉપર ઔષધના લેપ કરી, નદીનાં પાણી ઉપર ચાલી, પારણાંના દિવસે અચલપુરમાં ભાજન ગ્રહણ કરવા માટે ગમનાગમન કરતા હતા. તે ચમત્કાર કોઈ મંત્રિવેદ્યાનેા ન હતા, ઔષધિવશેષના લેપને કારણે તેમ થતું હતું. સામાન્યજન તે જોઇ ઘણાં પ્રભાવિત થતા હતા. કેટલાક લોકો એમ પણ કહેતા હતા કે, આવી પ્રભાવશાળી વ્યક્તિ અન્ય ધમ માં તેમ જૈનશાસનમાં પણ નથી. આવા પ્રકારની તાપસની ચમત્કારશક્તિની સામે જૈનશાસનની પ્રભાવનાને ઉપહાસ કરવામાં આવતા હતા.
એક દિવસ શ્રી વાસ્વામીના મામા યેગસિદ્ધ મહા-તપસ્વી આચાર્ય શ્રી સમિત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અચલપુર પધાર્યા. જૈન શ્રાવકોએ જૈનશાસનની અપવાદકારી પરિસ્થિતિ આચાર્ય શ્રી સમિતને જણાવી. આચાર્ય શ્રી સમિતે કહ્યું કે, હું શ્રાવકે ! આ કોઇ તપના ચમત્કાર નથી, પણ પલેપને છે. જલથી પગ ધોઇ નાખવામાં આવે તે આવા ચમત્કાર તાપસ દ્વારા સંભિવત નથી. ” આચાર્ય શ્રી દ્વારા આ વાસ્તવિકતા જાણી એક શ્રાવકે પેાતાને ઘેર ભાજન માટે તાપસને નિમંત્રણ આપ્યું. ઘરે સ્વાગત કરતી વખતે ખાસ તેમના પગ ધાયા. તે પછી ભાજન કરાવ્યું. નદીની પાસે જતી વખતે કેટલાક લોકો સાથે ગયા. કંઇક લેપ પગ પર ચોંટી રહેલા હશે એવી સંભાવનાથી તાપસે સાહસ કરીને પોતાના પગ નદીનાં પાણી પર રાખ્યા. પરંતુ શ્રાવકોએ પગ ધાતી વખતે પગ ઉપરના લેપ સારી રીતે ધોઈ નાખ્યા હતેા. તેથી તાપસ પાણીમાં ડૂબવા લાગ્યા. તે વખતે આચાય સમિત કેટલાક શ્રાવકા સાથે ત્યાં પધાર્યા. તેમણે સામે કાંઠે જવા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org